લીલુડી ધરતી - ૧/છત્તર ઝૂલ્યાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|છત્તર ઝૂલ્યાં|}} {{Poem2Open}} ‘હમણાં સોનાં−રૂપાનો શું ભાવ બોલાય છ...")
 
No edit summary
 
Line 82: Line 82:
‘ઈ હંધીય અવસર આવ્યે ખબર પડશે તમને,’ કહીને રઘાએ ઉત્સાહભેર ઈજન પણ આપી દીધું : ‘તમારે ઘર આખાએ સાગમટે જમવા આવવાનું છે. નોતરું અટાણથી આપતો જાઉ છું.’

 ***
<center>***</center>
આશ્રમવાળાં બાળકોને વળાવીને આવ્યા પછી રઘાના વ્યવહારમાં, વાણીમાં, વર્તનમાં જે અણધાર્યો પલટો આવ્યો હતો એ ગામ આખાની આંખે ચડી ચૂક્યો હતો. બહારગામથી આવીને એણે ગલામાંનો વકરો ગણ્યો નહિ. વધેલાં ચા−દૂધનો હિસાબ માગ્યો નહિ કે છનિયાએ કેટલાં કાવડિયાં નેફે ચડાવ્યાં છે એની તપાસ પણ કરી નહિ. એ તો ઠીક, પણ પછી તો એણે થડા ઉપર બેસવાનું પણ ઓછું કરી નાખ્યું તેથી તો લોકોને બમણું આશ્ચર્ય થયું.

Line 216: Line 216:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = દાણા ગણી દિયો
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = રોટલાની ઘડનારી
}}
}}
18,450

edits

Navigation menu