લીલુડી ધરતી - ૧/પાણી ડહોળાયાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પાણી ડહોળાયાં|}} {{Poem2Open}} લાગલગાટ ચોથે દિવસે પણ ગુમ થયેલા ગિધ...")
 
No edit summary
 
Line 146: Line 146:
‘આ તો ગિધાની ગોતમાં મૂળગરને મજો થઈ ગયો.’ ઘરેણાંના માલિકોએ ફરિયાદ કરી.
‘આ તો ગિધાની ગોતમાં મૂળગરને મજો થઈ ગયો.’ ઘરેણાંના માલિકોએ ફરિયાદ કરી.

 ***
<center>***</center>
પાદરમાં અંધારાં ઊતર્યાં એટલે રઘો અને મુખી નિરાશ થઈ ગામમાં પાછા આવ્યા.
પાદરમાં અંધારાં ઊતર્યાં એટલે રઘો અને મુખી નિરાશ થઈ ગામમાં પાછા આવ્યા.

Line 169: Line 169:
ઘરડે ઘડપણ પણ ભવાનદાએ કહ્યું : ‘ગોબર ! મને ટેકો દે... ઘોડીએ ચડાવ્ય !’
ઘરડે ઘડપણ પણ ભવાનદાએ કહ્યું : ‘ગોબર ! મને ટેકો દે... ઘોડીએ ચડાવ્ય !’

***
<center>***</center>

છેક રોંઢા ટાણે મુખી ગિધાની લાશને ગાડે ઘાલીને ગામમાં લાવ્યા ત્યારે ઝમકુ ઉપરાંત ઘણાં ય માણસો એ દૃશ્ય જોઈને રડી પડ્યાં. સહુને એક જ કુતૂહલ હતું : ‘ગિધાને કોણે માર્યો ?’
છેક રોંઢા ટાણે મુખી ગિધાની લાશને ગાડે ઘાલીને ગામમાં લાવ્યા ત્યારે ઝમકુ ઉપરાંત ઘણાં ય માણસો એ દૃશ્ય જોઈને રડી પડ્યાં. સહુને એક જ કુતૂહલ હતું : ‘ગિધાને કોણે માર્યો ?’
Line 184: Line 184:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = સુખિયાં ને દુખિયાં
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ઊજડી ગયેલું આકાશ
}}
}}
18,450

edits

Navigation menu