18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} જો! જંતીએ કાનમાં સુસવાટો કર્યો, ચોરાની ઠંડકમાં ઊભાં ઊભાં જ ઘા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''વી. એમ.'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જો! જંતીએ કાનમાં સુસવાટો કર્યો, ચોરાની ઠંડકમાં ઊભાં ઊભાં જ ઘારણ વળી ગયેલું. જંતીનું ધ્યાન ન હોત તો ફકીરો ક્યારે જઈને પાછો વળી જાત એનો ખ્યાલ ન આવત. જંતી બહુ પાકો, જોયું તો ફકીરો નાના દેસાઈનાકા પાસે થોભ્યો. પાછળ ચોરાથી આગળ ઉતારા સુધી કોઈ સંચળ નહોતો. એ દીપડાની જેમ નાકામાં ગળકી ગયો. | જો! જંતીએ કાનમાં સુસવાટો કર્યો, ચોરાની ઠંડકમાં ઊભાં ઊભાં જ ઘારણ વળી ગયેલું. જંતીનું ધ્યાન ન હોત તો ફકીરો ક્યારે જઈને પાછો વળી જાત એનો ખ્યાલ ન આવત. જંતી બહુ પાકો, જોયું તો ફકીરો નાના દેસાઈનાકા પાસે થોભ્યો. પાછળ ચોરાથી આગળ ઉતારા સુધી કોઈ સંચળ નહોતો. એ દીપડાની જેમ નાકામાં ગળકી ગયો. |
edits