ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિપિન પટેલ/કરિયાવર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''કરિયાવર'''}}
{{SetTitle}}
----
{{Heading|કરિયાવર | બિપિન પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઝરમર વરસાદ વરસે છે. નર્મદા ઊંચા જીવે બેઠી છે. ભલે આખું આભ ઉલેચાય. હમણાં દડડ દડીને કોરુંધાકોર થઈ જશે. જાણે વરસાદ પડ્યો જ ક્યાં છે?

Line 62: Line 62:
સવારે ઊઠીને પ્રદીપે એને રૂમમાં ના જોઈ એટલે હાંફળો- ફાંફળો આગળના રૂમમાં આવ્યો. સંચા પર નાખેલું નર્મદાનું માથું સહેજ ઊંચું થયું, પગ ધીમેથી પેડલ પર મૂક્યા, હાથ મશીન પર આવ્યો, સંચાની સોય ઊંચી-નીચી થવા લાગી. નર્મદાએ પ્રદીપ સામે જોયું ને ઝડપભેર સંચો ચલાવવા માંડીઃ આજે તો ભલે કેડ્યોના કટકા થઈ જતા. બટા, બટા, બટા, મારા પ્રદીપ, કરતાં એના પગ અટક્યા. અને પરસેવે રેબઝેબ થઈ ગઈ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિપિન પટેલ/બૂફે|બૂફે]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/ડારવિનનો પિતરાઈ|ડારવિનનો પિતરાઈ]]
}}
18,450

edits

Navigation menu