18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} આમ તો ટાણા ગામની જ નંઈ, શમશેઢાનીય એકોએક કેડી મારા પગતળે નીકળી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ડારવિનનો પિતરાઈ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ તો ટાણા ગામની જ નંઈ, શમશેઢાનીય એકોએક કેડી મારા પગતળે નીકળી ગયેલી, ગમે ત્યાં જાવું મારે મન રમત વાત. પણ અટાણે ભૂતની આંબલી હેઠે આવતાં આવતાં પેશાબનું ટીપું આવી ગ્યું. એક કોર રાત ઠરી ગ્યેલી, એમાં અંધારિયું, એમાં વાદળાં આંટા મારે ને કોક કોક ફોરાં ફેંક્યાં કરે, ઈણે ભીંજવી દીધો; એમાં જરાક વાઝડી કેં, તે કંપારી નૉ આવતી હોય તોય આવે. એમાં નાથાને ન્યાં ડાકલાં, ન્યાં જાવું; ડાકલા બેહી ગ્યેલા ઈ હંભળાય; એમાં આવ્યા આંબલી; તે પંડય પાણી પાણી થઈ ગ્યો. પગ ઊપડે નંઈ. | આમ તો ટાણા ગામની જ નંઈ, શમશેઢાનીય એકોએક કેડી મારા પગતળે નીકળી ગયેલી, ગમે ત્યાં જાવું મારે મન રમત વાત. પણ અટાણે ભૂતની આંબલી હેઠે આવતાં આવતાં પેશાબનું ટીપું આવી ગ્યું. એક કોર રાત ઠરી ગ્યેલી, એમાં અંધારિયું, એમાં વાદળાં આંટા મારે ને કોક કોક ફોરાં ફેંક્યાં કરે, ઈણે ભીંજવી દીધો; એમાં જરાક વાઝડી કેં, તે કંપારી નૉ આવતી હોય તોય આવે. એમાં નાથાને ન્યાં ડાકલાં, ન્યાં જાવું; ડાકલા બેહી ગ્યેલા ઈ હંભળાય; એમાં આવ્યા આંબલી; તે પંડય પાણી પાણી થઈ ગ્યો. પગ ઊપડે નંઈ. |
edits