ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/જીવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''જીવ'''}}
{{SetTitle}}
----
{{Heading|જીવ | માય ડિયર જયુ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભગો ચમાર હેઠવાસ સુધી આવતાં આવતાં ભાંગી પડ્યો. પોતાના દેહ પર વીંટેલા ફાટલતૂટલ ધાબળાને વધુ ભીંસથી લપેટ્યો તોય એની થરથરાટી બંધ ન થઈ. ઝૂંપડાની માલીપા પગ મૂકતાં જ ઢગલો થઈ ગયો. પોતાની આસપાસ જ અંજવાળું પાથરતાં ટમટમિયાના ઝાંખા તેજમાં એણે ડોશીની નિસ્તેજ આંખો સાથે પોતાની કંપતી આંખો મેળવી. ડોશી ખેરોગથી કણસતા જુવાન દીકરાની તૂટમૂટ ખાટલીનો પાયો પકડીને બેઠી હતી. એની નિસ્તેજ આંખોમાં ચમકતા પ્રશ્નને પામી ગયો હોય એમ એ બોલ્યો,

Line 170: Line 170:
અને ઘોડીને એડી મારી.
અને ઘોડીને એડી મારી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/ડારવિનનો પિતરાઈ|ડારવિનનો પિતરાઈ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/વેકેશન|વેકેશન]]
}}
18,450

edits

Navigation menu