સોરઠિયા દુહા/95: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|95|}} <poem> દંતડા, દિન સંભાર, શી શી ચીજું ચખાડિયું; લાજ્યા નહિ લગ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ઘડપણ આવે છે ને દાંત એક પછી એક પડવા માંડે છે ત્યારે માનવી કહે છે, કે હે દાંત! આટઆટલા દિવસો સુધી તમને કેવી મીઠી મીઠી વાનીઓ ખવરાવી હતી, તે છતાં આજે હજી અમારાં હાડકાં સાબૂત છે, અમારું શરીર ચાલે છે ત્યાં ઊઠીને તમે ચાલવા માંડ્યા! અરેરે, તમને શરમ પણ ન આવી?

<br>
{{HeaderNav2
|previous = 94
|next = 96
}}
18,450

edits

Navigation menu