સોરઠિયા દુહા/105: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|105|}} <poem> કાળપ મેલે કેશ, મન કાળપ મેલે નહિ; વણસી જાયે વેશ, (તોય) હ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
વાળનો કાળો રંગ પણ વખત જતાં બદલાય છે, પરંતુ નીચ માનવીનું મન એની કાળપ — નીચતા મૂકતું નથી; માણસ ઉપર ગરીબી આવી પડે, એ ચીંથરેહાલ બની જાય, ને છતાં લાલસા એના હૈયામાંથી ખસતી નથી.
વાળનો કાળો રંગ પણ વખત જતાં બદલાય છે, પરંતુ નીચ માનવીનું મન એની કાળપ — નીચતા મૂકતું નથી; માણસ ઉપર ગરીબી આવી પડે, એ ચીંથરેહાલ બની જાય, ને છતાં લાલસા એના હૈયામાંથી ખસતી નથી.
<br>
{{HeaderNav2
|previous = 104
|next = 106
}}
18,450

edits

Navigation menu