સોરઠિયા દુહા/111: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|111|}} <poem> ચતુરન કી લાતાં ભલી, જલો મૂરખકી બાત; (ઉસ) લાતનસે સુખ ઉપ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ચતુર નર લાત મારી લ્યે — કાંઈક ઠપકો આપી લ્યે — તોપણ મૂરખાની વાતો કરતાં એ સારી. એ લાતથી — એ ઠપકાથી — માણસને કાંઈક જ્ઞાન મળે છે અને પરિણામે એ સુખી બને છે, જ્યારે મૂરખની વાતોથી બાવા બનવાનો વખત આવે છે.
ચતુર નર લાત મારી લ્યે — કાંઈક ઠપકો આપી લ્યે — તોપણ મૂરખાની વાતો કરતાં એ સારી. એ લાતથી — એ ઠપકાથી — માણસને કાંઈક જ્ઞાન મળે છે અને પરિણામે એ સુખી બને છે, જ્યારે મૂરખની વાતોથી બાવા બનવાનો વખત આવે છે.
<br>
{{HeaderNav2
|previous = 110
|next = 112
}}
18,450

edits

Navigation menu