સોરઠિયા દુહા/128: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|128 |}} <poem> સજન સુવાણી સ્નેહ કી, પરમુખ કહી ન જાય; મૂગે કું સપનો ભ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
મૂંગાને સ્વપ્નું આવે અને બધું જાણવા છતાં એ જેમ કોઈને કાંઈ કહી શકતો નથી અને મૂંગો મૂંગો સંતાપ અનુભવે છે તેમ હે સાજન! સ્નેહની વાત કોઈ કોઈને કહી શકતું નથી, એ તો જેણે અનુભવી હોય તેને જ સમજાય.
મૂંગાને સ્વપ્નું આવે અને બધું જાણવા છતાં એ જેમ કોઈને કાંઈ કહી શકતો નથી અને મૂંગો મૂંગો સંતાપ અનુભવે છે તેમ હે સાજન! સ્નેહની વાત કોઈ કોઈને કહી શકતું નથી, એ તો જેણે અનુભવી હોય તેને જ સમજાય.
<br>
{{HeaderNav2
|previous = 127
|next = 129
}}
18,450

edits

Navigation menu