સોરઠિયા દુહા/147: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|147|}} <poem> થંભા થડકે મેડી હસે, ખેલણ લાગી ખાટ; સો સજણાં ભલ આવિયાં...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
પરગામથી પિયુ ઘેર પાછા ફરે છે ત્યારે એની વાટ જોતી બેઠેલી સ્ત્રીનું સુખ ક્યાંય સમાતું નથી અને સ્વામીની સ્વાગત-ઘેલછામાં જાણે કે ઘરના થાંભલા આનંદથી ડોલી રહ્યા હોય, ઘર આખું હર્ષથી ખિખિયાટા કરી રહ્યું હોય અને ખાટલો પણ ઉમંગથી ગેલ કરવા મંડી પડ્યો હોય એવું એને લાગે છે.

<br>
{{HeaderNav2
|previous = 146
|next = 148
}}
18,450

edits

Navigation menu