ચારણી સાહિત્ય/2.શાંતિનિકેતનનાં સંસ્મરણો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 409: Line 409:
છેલ્લા દિવસે મેઘાણીજીએ આરંભમાં ‘દુહા’ વિશે સમજાવ્યા બાદ તેમના પહાડી અવાજમાં દુહા લલકારવા શરૂ કર્યા. તેનો બુલંદ અવાજ જાણે ડુંગરો અને કોતરોમાંથી પડઘાતો પડઘાતો શ્રોતાઓના કાન સુધી પહોંચી સ્થિર થતો હતો. દુહાની રમઝટ જામી. દેશ-વિદેશનાં શ્રોતાજનો માટે દુહાની શૈલી તદ્દન નાવીન્યભરી લાગી. દુહો પૂરો થાય ત્યારે શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી નવાજતા હતા. દરેક દુહામાં સોરઠની અદ્ભુત પ્રેમકહાણી ગૂંથાયેલી સંભળાતી. ક્યારેક પ્રેમીઓનો મધુર સંવાદ સંભળાતો હતો. કોઈ કોઈ દુહામાં ખમીરવંતી વાણી જોમ અને જુસ્સામાં ગાજી રહેતી. શ્રોતાઓ મુગ્ધભાવે, પ્રસન્ન વદને, શાંતિપૂર્વક સાંભળતા બેઠા હતા. દુહા પછી મેઘાણીજીએ બહારવટિયાની શૌર્યકથાઓ તેમની આગવી ઢબે કહેવા માંડી. કથાનાં પાત્રો જાણે જીવંત બની શ્રોતાજનો સમક્ષ આપવીતી કહેતાં હોય તેવો ભાસ થતો...

{{Right|— લાલચંદ ગગલાણી }}<br>
{{Right|— લાલચંદ ગગલાણી }}<br>
{{Right|[‘ઝવેરચંદ મેઘાણી શાંતિનિકેતનમાં’, ‘પરબ’, જૂન 1997]}}<br>
{{Right|‘ઝવેરચંદ મેઘાણી શાંતિનિકેતનમાં’, ‘પરબ’, જૂન 1997}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu