18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} જીવાએ લીંબડાનું પાંદડું તોડીને ખાધું. થોડી વાર પાંદડાને મોં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''લીંબડાનું પાંદડું'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવાએ લીંબડાનું પાંદડું તોડીને ખાધું. થોડી વાર પાંદડાને મોંમાં રાખી એ બોલવા માંડ્યો, ‘અલ્યા, લેંબડાને કાળો નાગ ડસ્યો છે. જોને કડવો કડવો ઝેર! થૂ… થૂ…’ | જીવાએ લીંબડાનું પાંદડું તોડીને ખાધું. થોડી વાર પાંદડાને મોંમાં રાખી એ બોલવા માંડ્યો, ‘અલ્યા, લેંબડાને કાળો નાગ ડસ્યો છે. જોને કડવો કડવો ઝેર! થૂ… થૂ…’ | ||
Line 19: | Line 21: | ||
જમાદાર એને ધક્કો મારી ચાલતા થયા. ‘જાને દો કુત્તેકો સાલા રોજ પીતા હૈ.’ | જમાદાર એને ધક્કો મારી ચાલતા થયા. ‘જાને દો કુત્તેકો સાલા રોજ પીતા હૈ.’ | ||
{{Right| | {{Right|(‘સૂરજપંખી’માંથી)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits