17,611
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(added photo) |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ભૂપેશ અધ્વર્યુ}} | |||
[[File:BHUPESH ADHARVYU PHOTO.jpg|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|હનુમાન લવકુશ મિલન | ભૂપેશ અધ્વર્યુ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પૂર્વે અજોધા નગરી ને રાજા રામનું રાજ. રાણી સતી સીતા. એક સમે મે’લના ગોખે બેઠાં છે ને નીચેથી જોષીડો જાય. રાણીએ સાદ દીધો, ‘જોષીડા, જોષીડા, જો મારી હથવાળી ને જોષ વરત.’ જોષીડે એક વાર ઊંચું જોયું ને મોં આડું લઈ લીધું. | પૂર્વે અજોધા નગરી ને રાજા રામનું રાજ. રાણી સતી સીતા. એક સમે મે’લના ગોખે બેઠાં છે ને નીચેથી જોષીડો જાય. રાણીએ સાદ દીધો, ‘જોષીડા, જોષીડા, જો મારી હથવાળી ને જોષ વરત.’ જોષીડે એક વાર ઊંચું જોયું ને મોં આડું લઈ લીધું. | ||
Line 188: | Line 193: | ||
જે તલસીમા… જેવાં રામસીતાએ દીઠાં એવાં કોઈને ના દેખાડજો. જેવી એમની વાંછન ઢાળી દીધી એવી કોઈની ના ઢાળજો. | જે તલસીમા… જેવાં રામસીતાએ દીઠાં એવાં કોઈને ના દેખાડજો. જેવી એમની વાંછન ઢાળી દીધી એવી કોઈની ના ઢાળજો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણ ગઢવી/સૂરજપંખી|સૂરજપંખી]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કેશુભાઈ દેસાઈ/મહિષાસુર|મહિષાસુર]] | |||
}} |
edits