ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/ચાકરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} તાલીમ પૂરી કર્યા પછી મિહિરને પહેલી નોકરી દૂર ખૂણામાં ડુંગરો...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ચાકરી'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
તાલીમ પૂરી કર્યા પછી મિહિરને પહેલી નોકરી દૂર ખૂણામાં ડુંગરો વચ્ચે આવેલા એક નાના ગામમાં મળી. એક પેટી અને બિસ્તરો લઈને મીટરગેજ લાઈનના નાના સ્ટેશને ઉતર્યો ત્યારે ચટાપટાવાળો લેંઘો અને માથે લુંગી જેવું કપડું વીંટેલો એક માણસ હાજર હતો. સલામ કરીને એણે સામાન ઉપાડ્યો અને આગળ ચાલતાં પોતાની ઓળખાણ આપી. ‘મારું નામ ઉસ્માન.’

18,450

edits

Navigation menu