18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} છત્રીનો શોધક પોતાની શોધની નિષ્ફળતા સ્વીકારવા લલચાઈ જાય એવો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ખતવણી'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છત્રીનો શોધક પોતાની શોધની નિષ્ફળતા સ્વીકારવા લલચાઈ જાય એવો વરસાદ વરસતો હતો. અને એ ગલીમાં તો વરસાદની સાથોસાથ અંધકારનો પ્રભાવ પણ એટલો જ પ્રબળ હતો. એ ક્ષણે એ ગલીમાં પ્રકૃતિની આણ વરતાતી હતી. માનવીના પરાભવની ચાડી ખાતાં છૂટાંછવાયાં મકાનો, રણભૂમિ પર નિશ્ચેત થઈને પડેલા યોદ્ધા જેવાં લાગતાં હતાં. | છત્રીનો શોધક પોતાની શોધની નિષ્ફળતા સ્વીકારવા લલચાઈ જાય એવો વરસાદ વરસતો હતો. અને એ ગલીમાં તો વરસાદની સાથોસાથ અંધકારનો પ્રભાવ પણ એટલો જ પ્રબળ હતો. એ ક્ષણે એ ગલીમાં પ્રકૃતિની આણ વરતાતી હતી. માનવીના પરાભવની ચાડી ખાતાં છૂટાંછવાયાં મકાનો, રણભૂમિ પર નિશ્ચેત થઈને પડેલા યોદ્ધા જેવાં લાગતાં હતાં. |
edits