18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} અષાઢના અંધારિયામાં વરસાદના ગોરંભાને કારણે વહેલી સાંજ પડી ગઈ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''બોકાહો'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અષાઢના અંધારિયામાં વરસાદના ગોરંભાને કારણે વહેલી સાંજ પડી ગઈ હોય તેવું લાગતું હતું. ભાઠના તળમાં કોળીખારવા માછીમારોનાં છૂટાંછવાયાં ઘર. વાંસખપાટિયાંનાં બનેલાં ગારમાટીથી લીંપેલાંગૂંપેલાં વિલાયતી નળિયાં ચડાવેલાં. છૂટકતૂટક રાવણતાડિયા ને નારિયેળીઓ વચ્ચે ભાઠના સાવ છેવાડે ભેખડો તરફ પાનીનું ઘર. વાડા પાછળના સપાટ ભાગે રાવણતાડિયા ને નારિયેળીઓ. ખજૂરીઓનું ભાઠના રેતાળતળનું પાનીનું છએક વીઘાંનું ખેતર. કાંટાળા ભૂંગળા થોરિયાની વાડ લગોલગ લાગેલી ગડગડિયા પાણીની કોઠડી. ખેતરની આથમણા કોરની વાડ પાછળ ભાઠનાં કોતરોમાં મોજાં પછાડતાં રહેતાં. ચોમાસાના ટાણાના કારણે આખરાન જુવાળ પછી તો દરિયો વીફરી બેઠો હતો. ભાઠમાં પછડાતાં મેલાંઘેલાં મોજાંઓ ભખામ… ભળ… ભઉષ… છલાંગ… જેવો ઘોર રાતદિવસ ગાજતો. જુવાળના કારણે પછડાતાં મોજાંની વાછટ સતત ઊડતી ને બધું ધુમ્મસપડળ તળે ખોવાયેલું ખોવાયેલું લાગતું. આથમણી કોરની થોરિયાની વાડ ખારીઝેર જેવી વાછટના કારમે કાળી પડી ગઈ હતી… ચણોઠી ને ગળાના વેલાય બળીઝળી ગયેલા. | અષાઢના અંધારિયામાં વરસાદના ગોરંભાને કારણે વહેલી સાંજ પડી ગઈ હોય તેવું લાગતું હતું. ભાઠના તળમાં કોળીખારવા માછીમારોનાં છૂટાંછવાયાં ઘર. વાંસખપાટિયાંનાં બનેલાં ગારમાટીથી લીંપેલાંગૂંપેલાં વિલાયતી નળિયાં ચડાવેલાં. છૂટકતૂટક રાવણતાડિયા ને નારિયેળીઓ વચ્ચે ભાઠના સાવ છેવાડે ભેખડો તરફ પાનીનું ઘર. વાડા પાછળના સપાટ ભાગે રાવણતાડિયા ને નારિયેળીઓ. ખજૂરીઓનું ભાઠના રેતાળતળનું પાનીનું છએક વીઘાંનું ખેતર. કાંટાળા ભૂંગળા થોરિયાની વાડ લગોલગ લાગેલી ગડગડિયા પાણીની કોઠડી. ખેતરની આથમણા કોરની વાડ પાછળ ભાઠનાં કોતરોમાં મોજાં પછાડતાં રહેતાં. ચોમાસાના ટાણાના કારણે આખરાન જુવાળ પછી તો દરિયો વીફરી બેઠો હતો. ભાઠમાં પછડાતાં મેલાંઘેલાં મોજાંઓ ભખામ… ભળ… ભઉષ… છલાંગ… જેવો ઘોર રાતદિવસ ગાજતો. જુવાળના કારણે પછડાતાં મોજાંની વાછટ સતત ઊડતી ને બધું ધુમ્મસપડળ તળે ખોવાયેલું ખોવાયેલું લાગતું. આથમણી કોરની થોરિયાની વાડ ખારીઝેર જેવી વાછટના કારમે કાળી પડી ગઈ હતી… ચણોઠી ને ગળાના વેલાય બળીઝળી ગયેલા. |
edits