ચારણી સાહિત્ય/18.લોકકવિતાનો પારસમણિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|18.લોકકવિતાનો પારસમણિ|}} {{Poem2Open}} “છત્તીસગઢના મુલકમાં જિંદગી...")
 
No edit summary
 
Line 205: Line 205:
વેરીઅર એલ્વિન એક વફાદાર અનુવાદક છે. એણે ઉદ્ધરેલા અર્થમાં અત્યુક્તિને સ્થાન નથી. એટલે કે જે ભાવપ્રતીકોની રજૂઆત અહીં થઈ છે, તેનું અસલ શબ્દપિંજર કેટલું રમ્ય હશે! ગર્ભાધાનની જુગુપ્સાજનક ગણાયેલી નારીઅવસ્થાને જે લોકકવિતા આમ કંચનમય કરી આપે છે, તે રુધિરમાંસની ખદબદ સૃષ્ટિ પર ભજન-વાણીનું બાજઠ ઢાળી આપે છે. સાચી સંસ્કૃતિનું અહીં મહાદર્શન થાય છે. જેનાં પાણી તો નવખંડ ધરતી પર વરસે, વરસીને પાછાં પૃથ્વીને પોપડેપોપડે નીતરે, અને નીતરી કરીને ઊપરતળે સર્વત્ર રમણીયતા પ્રકટાવી આપે તે જ સાચી સંસ્કૃતિ; ને તે જ સાચી કવિતાસમૃદ્ધિ. તળેતળ ઊતર્યા વગર એ રહે જ નહિ. સપાટી પર જ જો રહે તો એનાં ખાબોચિયાં બને, ને એ ગંધાઈ ઊઠે. કવિતા અને સંસ્કૃતિ, બેઉને માટે આ ચકાસણી જ બસ થશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 17.એને મુરશિદો મળ્યા
|next = 19.આદિવાસીનો પ્રેમ
}}
18,450

edits

Navigation menu