18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|7.વિવિધતામાં એકતા|}} {{Poem2Open}} લગ્નનાં લોકગીતો : 2 [‘ચૂંદડી’ (ભાગ 2)...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 185: | Line 185: | ||
આવી શ્યામ ભાત પડે એ સ્વાભાવિક જ છે. લોકલગ્ન એટલે કોઈ પણ જાતનું શુદ્ધ શાસ્ત્રીય લગ્ન નહિ, પણ આઠેય જાતનાં ગણાવેલાં, ઊંચ, મધ્યમ અને કનિષ્ઠ લગ્નોના અનેક સંસ્કારોના સમન્વયને પરિણામે પ્રચલિત થયેલું લગ્ન. એટલે જ કન્યાનું અપહરણ અને કન્યાની તાબેદાર તરીકેની ભૂમિકા જ્યાં ને ત્યાં આ ગીતોમાં ડોકિયાં કરે છે. નવાઈ તો એ છે કે આ અધમ લગ્ન-પ્રથાના સૂરો લગ્ન-ગીતોના આટલા જબ્બર પુંજની અંદર છેક ઓછા છે. મારવાડી અને પારસી ગીતોમાં પણ તપાસશું તો પ્રધાન ભાવના દંપતીના પ્રણયની અને પરસ્પર અનુમતિ-વરની જ તરવરે છે. જ્યાં જોઈએ ત્યાં વિવેક અને સૌહાર્દ જ ગુંજે છે. એ પરથી તો અનુમાન થાય છે કે જનતાએ પોતાના વારંવારનાં સંસ્કાર–પરિવર્તનો વચ્ચે પોતાના પ્રાણને તો ઊંચેરો જ લેવા યત્ન કર્યો છે. સુગંધ સાચવી શકાઈ ત્યાં સુધી દુર્ગંધથી દૂર નીકળવા જ જનતા મથેલી છે. નહિ તો આવા સુગંધભર્યા કાવ્ય–ઓડકાર અખાજનો આહાર કરનારને આવે જ નહિ. | આવી શ્યામ ભાત પડે એ સ્વાભાવિક જ છે. લોકલગ્ન એટલે કોઈ પણ જાતનું શુદ્ધ શાસ્ત્રીય લગ્ન નહિ, પણ આઠેય જાતનાં ગણાવેલાં, ઊંચ, મધ્યમ અને કનિષ્ઠ લગ્નોના અનેક સંસ્કારોના સમન્વયને પરિણામે પ્રચલિત થયેલું લગ્ન. એટલે જ કન્યાનું અપહરણ અને કન્યાની તાબેદાર તરીકેની ભૂમિકા જ્યાં ને ત્યાં આ ગીતોમાં ડોકિયાં કરે છે. નવાઈ તો એ છે કે આ અધમ લગ્ન-પ્રથાના સૂરો લગ્ન-ગીતોના આટલા જબ્બર પુંજની અંદર છેક ઓછા છે. મારવાડી અને પારસી ગીતોમાં પણ તપાસશું તો પ્રધાન ભાવના દંપતીના પ્રણયની અને પરસ્પર અનુમતિ-વરની જ તરવરે છે. જ્યાં જોઈએ ત્યાં વિવેક અને સૌહાર્દ જ ગુંજે છે. એ પરથી તો અનુમાન થાય છે કે જનતાએ પોતાના વારંવારનાં સંસ્કાર–પરિવર્તનો વચ્ચે પોતાના પ્રાણને તો ઊંચેરો જ લેવા યત્ન કર્યો છે. સુગંધ સાચવી શકાઈ ત્યાં સુધી દુર્ગંધથી દૂર નીકળવા જ જનતા મથેલી છે. નહિ તો આવા સુગંધભર્યા કાવ્ય–ઓડકાર અખાજનો આહાર કરનારને આવે જ નહિ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 6.ચૂંદડીના રંગો | |||
|next = 8.લોકગીતોની પ્રવાહિતા | |||
}} |
edits