18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|13.ખાયણાં|}} {{Poem2Open}} <center>[‘ખાયણાં’ (સં ઈશ્વરલાલ વીમાવાળા)ની પ્રસ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 227: | Line 227: | ||
આવાં પ્રાસંગિક પદો આવે છે. સમકાલીન ઘટનાઓને ટૂંકાં ટૂંકાં પદોમાં સંઘરી લેવા પૂરતી ઉપયોગિતા નિશં :ક એ સિદ્ધ કરે છે. પરંતુ આ ખાયણાં-સંગ્રહનો પ્રધાન સૂર તો વિવાહિત જીવનનાં દુ :ખો પ્રત્યે કટાક્ષયુક્ત, વેદનાયુક્ત આક્રંદ ગાવાનો જ છે. એ આક્રંદને ખાયણાં કોઈ વિલક્ષણ રીતે કરુણાર્દ્ર મીઠાશથી વ્યક્ત કરી શકે છે. ઘણાંએક તો સ્ત્રી-હૃદયના અક્કેક આંસુ સમાન છે. બંધારણે કરી સરળ સીધાં, ધ્વનિકાવ્યની રચનાને અનુકૂલ, ઢાળ પરત્વે કોમળ, સ્મરણશક્તિને માટે હળવાં ફૂલ, એવાં વિશિષ્ટ લક્ષણે કરી વિભૂષિત રહે છે. એને પ્રાચીનતા વા અર્વાચીનતાનાં બંધન નથી. એનો કોઈ પણ સારો વા નરસો ઉપયોગ સામાન્ય કવિત્વ ધરાવતાં લોકો પણ કરી શકે છે. એટલી એની પ્રવાહિતા જ એનું જોખમ છે. કુસંસ્કારને પણ એ ફોટોયંત્રની માફક ઝડપી, ચિરસ્થાયી ને ચેપી બનાવી શકે છે. પરંતુ એથી તો ઊલટું આવશ્યક બને છે કે અમદાવાદ-સૂરતની સંસ્કારસુંદર અને ભાવભીની રમણીઓ ખાયણાંની ફૂલક્યારીઓમાં નવા યુગના ફૂલરોપ વાવી પોતાનાં સંસ્કારનીર સીંચ્યા કરશે. ન ભૂલીએ કે સૂરતની વિશિષ્ટતા બરફી નથી; ખાયણાં છે. અમદાવાદ અને સૂરત નગરીઓ તો રસે કરી અલબેલી, સંસ્કારે કરી સુવાસિની અને ઇતિહાસની લાડીલી છે. એનાં ખંડિયરોમાં હજુયે શું શું નહિ પડેલું હોય? | આવાં પ્રાસંગિક પદો આવે છે. સમકાલીન ઘટનાઓને ટૂંકાં ટૂંકાં પદોમાં સંઘરી લેવા પૂરતી ઉપયોગિતા નિશં :ક એ સિદ્ધ કરે છે. પરંતુ આ ખાયણાં-સંગ્રહનો પ્રધાન સૂર તો વિવાહિત જીવનનાં દુ :ખો પ્રત્યે કટાક્ષયુક્ત, વેદનાયુક્ત આક્રંદ ગાવાનો જ છે. એ આક્રંદને ખાયણાં કોઈ વિલક્ષણ રીતે કરુણાર્દ્ર મીઠાશથી વ્યક્ત કરી શકે છે. ઘણાંએક તો સ્ત્રી-હૃદયના અક્કેક આંસુ સમાન છે. બંધારણે કરી સરળ સીધાં, ધ્વનિકાવ્યની રચનાને અનુકૂલ, ઢાળ પરત્વે કોમળ, સ્મરણશક્તિને માટે હળવાં ફૂલ, એવાં વિશિષ્ટ લક્ષણે કરી વિભૂષિત રહે છે. એને પ્રાચીનતા વા અર્વાચીનતાનાં બંધન નથી. એનો કોઈ પણ સારો વા નરસો ઉપયોગ સામાન્ય કવિત્વ ધરાવતાં લોકો પણ કરી શકે છે. એટલી એની પ્રવાહિતા જ એનું જોખમ છે. કુસંસ્કારને પણ એ ફોટોયંત્રની માફક ઝડપી, ચિરસ્થાયી ને ચેપી બનાવી શકે છે. પરંતુ એથી તો ઊલટું આવશ્યક બને છે કે અમદાવાદ-સૂરતની સંસ્કારસુંદર અને ભાવભીની રમણીઓ ખાયણાંની ફૂલક્યારીઓમાં નવા યુગના ફૂલરોપ વાવી પોતાનાં સંસ્કારનીર સીંચ્યા કરશે. ન ભૂલીએ કે સૂરતની વિશિષ્ટતા બરફી નથી; ખાયણાં છે. અમદાવાદ અને સૂરત નગરીઓ તો રસે કરી અલબેલી, સંસ્કારે કરી સુવાસિની અને ઇતિહાસની લાડીલી છે. એનાં ખંડિયરોમાં હજુયે શું શું નહિ પડેલું હોય? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 12.કંઠસ્થ ઋતુગીતો | |||
|next = 14.પહાડોની ગોદમાં | |||
}} |
edits