18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ચોમેર અંધારું હતું. ઝાડવાંથી ભર્યું ભર્યું. વહેતો એક વહેળો. થ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''પડાવ'''}}---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચોમેર અંધારું હતું. ઝાડવાંથી ભર્યું ભર્યું. વહેતો એક વહેળો. થોડી સપાટ જમીન પર પડાવ. પડાવના દરેક કબીલામાં તાપણું હતું. તાપણા ફરતે બેઠેલાની આંખમાં કાળા કાળામાં તરતગતું તાપણું. આંખોમાંથી ચીકટું અજવાળું તાપણામાં જાય. લટિયાં ઊછળી ઊડે. એકમેક સાથે ઘસાતાં રહે. તતડી ઊઠતાં કદી ટાઢાં ન પડે. ઝાડવાં ધખધખારામાંથી પીળી રાતી કેસરી સોન જાંબલી રૂંછશીખ જ્વાળાઓ ઊંચે જાય નીચે ઊતરે. ભર્યાં સોનાનાં ચમક, તપારા વનતળમાં. | ચોમેર અંધારું હતું. ઝાડવાંથી ભર્યું ભર્યું. વહેતો એક વહેળો. થોડી સપાટ જમીન પર પડાવ. પડાવના દરેક કબીલામાં તાપણું હતું. તાપણા ફરતે બેઠેલાની આંખમાં કાળા કાળામાં તરતગતું તાપણું. આંખોમાંથી ચીકટું અજવાળું તાપણામાં જાય. લટિયાં ઊછળી ઊડે. એકમેક સાથે ઘસાતાં રહે. તતડી ઊઠતાં કદી ટાઢાં ન પડે. ઝાડવાં ધખધખારામાંથી પીળી રાતી કેસરી સોન જાંબલી રૂંછશીખ જ્વાળાઓ ઊંચે જાય નીચે ઊતરે. ભર્યાં સોનાનાં ચમક, તપારા વનતળમાં. |
edits