સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સંકટની મીઠપ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સંકટની મીઠપ|}} {{Poem2Open}} વેજલ કોઠો જોવાની અમારી આતુરતાને આ સૂર...")
 
No edit summary
 
Line 46: Line 46:
પણ થયું, વળી તમે વઢશો કે હું પ્રવાસ વર્ણવતો કાવ્યમાં માથું મારી બેઠો! કવિતાનો પણ સન્નિપાત જ છે ખરો ને! તેમાં યે વળી કવિતાના પડઘા જગવતું એ અરણ્ય. અંધારે અમે એ રાવળકાંઠાના પેટાળમાં પથરાયેલું જંગલ વીંધતા ઊપડ્યા. થોડેક જ ગયા ત્યાં આંકડા ભીડીને ઊભેલી એ વનસ્પતિએ ‘નો રૂમ, પ્લીઝ’ની નિશાની કરી. ઘણું મથ્યા, પણ જાણે કે વનરાજોની કોઈ ગેબી કચારીમાં જવાના અધિકારની અમને ના પાડતી એ ઝાડીએ આખરે અમને પાછા જ ધકેલ્યા. અંધારે સીધા નદીના અજાણ્યા પ્રવાહમાં લપસણી શિલાઓ પર સાવધ ડગલાં દેતાં અમારાં ડાહ્યાં પશુઓએ આખરે અધરાત પહેલાં અમને કિનારા પર ક્ષેમકુશળ ચડાવી દીધાં. અને માનવવસ્તીના ઝાંખા દીવા ઝબૂકવા લાગ્યા. ઊંચી ઊંચી ભેખડો ઉપર ત્રણ-ચાર ઝૂમખાંમાં વહેંચાઈને માલધારીઓનાં નેસડાં પડેલાં હતાં. એ બધાં ઝૂમખાંનું નામ શીખલકૂબાનો નેસ. એમાંથી એક ઘરને આંગણે અમે અતિથિ બન્યા.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = બહારવટાંના જતિધર્મ
|next = નેસડાનું જીવન
}}
18,450

edits

Navigation menu