સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/નેસડાનું જીવન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નેસડાનું જીવન|}} {{Poem2Open}} ‘અતિથિ! અતિથિ!’ ઝંખ્યા કરનારા અને અત...")
 
No edit summary
 
Line 7: Line 7:
નેસડાં એટલે જંગલી લાકડાં ખોડીને કાંટા, પાંદડાં ને ડાળીઓ વડે છજેલાં છાપરાં. એક રસોડું ને બીજું શયનગૃહ. બધાં યે બારણાં વિનાનાં, પવનને ઝપાટે બલૂન બની જાય તેવાં એ ઘર. પોતાને રહેવાની જગ્યા એટલી બધી જાહલ, પણ પોતાનાં પ્યારાં પશુઓની આસપાસ તો અત્યંત મજબૂત ઝોકનો બંદોબસ્ત : સાવજ છલંગ મારીને અંદર ન પડે એવી ઊંચી ઊંચી કાંટાની વાડ્યો : બાકી તો કદાપિ જો સિંહ અંદર દાખલ થઈ જાય, તો તો આખે આખી ગાય અથવા મોટી પાડીને પણ જડબાંમાં ઉપાડી એ શિકારના શરીર વતી પોતાના માર્ગમાં આવનારી દીવાલ જમીનદોસ્ત કરતો ચાહે તેવી જોરાવર વાડ્ય સોંસરવો એ નીકળી જ જાય! અથવા તો સાવજ વાડ્યના ઓથે બહાર ઊભો રહી એવી તો કારમી ‘વાણ્ય’ નાખે — એટલે કે નસકોરામાંથી એવો તો ફૂંફાડો બોલાવે, કે ભયભીત પશુઓ ભાન ભૂલી વાડ્ય ભાંગી બહાર નીકળે, એટલે સાવજભાઈ નિરાંતે વાળુ જમે! આવી જંગલ-જીવનની કૈં કૈં ચાવીઓની વાતો સાંભળતાં સાંભળતાં અમે એ રૂડા મોંવાળી રબારણ બહેનના હાથના ઊના ઊના રોટલા ને દૂધનું વાળુ કર્યું. નેસડાની ચોખ્ખાઈ વિશે સાંભળેલી વાતો નજરે દીઠી. એ લીંપણ, એ છાજણ, છાશની ગોળી, બધાં વાસણ અને રોટલા : તમામની સુઘડતાએ મને આપણાં સંસ્કારી ઘરોમાં ચાકરની વાટ જોતાં એઠાં વાસણો, ચાના સરંજામ, સ્ટવમાંથી ઊડેલા ગ્યાસલેટ વડે છંટાયેલી જમીન વગેરેનું સ્મરણ દેવરાવ્યું. બાકી તો ગામડાંની ચોખ્ખાઈ પણ આજે માત્ર કવિતામાં અને આવા નેસડામાં જ રહી છે. પણ એ નેસડામાં બળતાં હરીકેન ફાનસની ઝગારા મારતી ચોખ્ખાઈ કેમ ભૂલી શકાય? ફાનસના શોધનાર પુરુષને પણ વારંવાર ધન્યવાદ દીધો. વાવાઝોડાંનાં ઝપાટા વચ્ચે હિંસક પ્રાણીઓનાં જડબાંમાં રહેનાર આ નેસવાસીઓને હરીકેન ફાનસ તો અણમૂલ આશીર્વાદ સમ થઈ પડેલ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સંકટની મીઠપ
|next = સાવજ ન મરાય
}}
18,450

edits

Navigation menu