ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પારુલ રાઠોડ/વિપર્યાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} ઑફિસેથી આવીને થોડી વાર આરામ કરી તે હીંચકા પર બેઠી. આ તેનો નિત્...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''વિપર્યાસ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
ઑફિસેથી આવીને થોડી વાર આરામ કરી તે હીંચકા પર બેઠી. આ તેનો નિત્યક્રમ હતો. હળવાશભરી આ ક્ષણોમાં સૂર્યાસ્ત અને ચંદ્રોદયની લીલાને તે રસપૂર્વક જોયા કરતી. દોડાદોડી કરતાં બાળકો જેવા આ સાંધ્યરંગો, ગુલમ્બોર શો રતુંબડો થઈ ડૂબી જતો સૂરજ, રાતરાણીની સુગંધ લઈને આવતો ચંદ્ર, ઘેરાતા જતા અંધકારમાં તારકગણ શાં ચમકતાં મધુમાલતીનાં ફૂલો, રોજ માની જેમ તેના પર વહાલથી હાથ ફેરવતાં શીતળ ચંદ્રકિરણો — કોણ જાણે કેમ પણ આજે આ બધું તેને અકળાવતું હતું.

Line 65: Line 67:

તેણે હીંચકાને ઠેસ મારી. હીંચકો જોરથી ચાલવા લાગ્યો. આકાશ સામે જોયું. આકાશ આખુંય ગોરંભાયું હતું. ઝૂલતા હીંકચા પરથી તે એકદમ જ કૂદકો મારીને ઊતરી ગઈ. પળભર એમ જ ઊભી રહી. પછી ડગલું દેતાં પગ ઊંચકાયો ને ડ્રેસિંગ ટેબલની દિશામાં વળ્યો. અવશપણે એણે એની સૌથી ગમતી, સાંત વાયલેટ કિનખાબમાં ઝીણી કાશ્મીરી ભરતની કિનારીવાળી સાડી પહેરી, લાંબા વાળનો અંબોડો વાળ્યો. બરાબર ચોકસાઈપૂર્વક બે નેણની મધ્યમાં શ્યામ ગુલાલનો ચાંદલો કર્યો. કંકુવાળી આંગળી લૂછવાનું કપડું શોધવાને બદલે દર્પણમાં જોતાં જોતાં જ સેંથા તરફ વળી. આછોતરા શ્યામગુલાલ કંકુભર્યા અપરિચિત જણાતા પોતાના સેંથા તરફ એ જોઈ રહી!

{{Right|''(‘પરબ’ ૧૯૯૮માંથી)''}}
{{Right|(‘પરબ’ ૧૯૯૮માંથી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu