સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/માંગડો ડુંગર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|માંગડો ડુંગર|}} {{Poem2Open}} નાંદીવેલાની લાંબી લાંબી પહાડ-સેનાને...")
 
No edit summary
 
Line 27: Line 27:
— એવા ઘોર અવાજ દીધા હશે, તે દિવસે અટવી અને ડુંગરમાળ કેવી કારમી ચીસ પાડી કાંપી ઊઠી હશે! ‘માંગડા’ની કથા માંહેલા દુહામાં ભરેલો વિલાપ મને બીજી કોઈ સોરઠી કવિતામાં નથી દેખાયો. એ દુહાઓની બાંધણી સહુથી વધુ ભાવવાહક દીસે છે. ફરી ફરી બોલતાં તૃપ્તિ થતી જ નથી. જાણે કે કોઈ અત્યંત જલદ વાસનાના એ પ્રેત-સ્વરો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નાંદીવેલાના શિખર પ
|next = વાઘેર બહારટિયો
}}
18,450

edits

Navigation menu