26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘ધૂળમાંની પગલીઓ’ (૧૯૮૪)માંથી અંશો|}} {{Poem2Open}} આજે સવારે એક સામ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 61: | Line 61: | ||
<center>—</center> | <center>—</center> | ||
આજે હું કંજરીમાં નથી, કર્ણાવતીમાં – અમદાવાદમાં છું. અમદાવાદના માથેય આકાશ તો છે, પરંતુ પેલું કંજરીનું નહીં. આજનું મારું આકાશ તો ડહોળાયેલું છે, એ પેલા ઠાકોરજીની ચાંદીની ઝારીમાં ભરેલા યમુનાજલ જેવું સ્વચ્છ નથી. મારી અંદરના ને બહારના કંઈક ગરબડગોટાઓથી એ ખરડાયેલું છે. પેલા કંજરીના આકાશની તો વાત જ જુદી! | આજે હું કંજરીમાં નથી, કર્ણાવતીમાં – અમદાવાદમાં છું. અમદાવાદના માથેય આકાશ તો છે, પરંતુ પેલું કંજરીનું નહીં. આજનું મારું આકાશ તો ડહોળાયેલું છે, એ પેલા ઠાકોરજીની ચાંદીની ઝારીમાં ભરેલા યમુનાજલ જેવું સ્વચ્છ નથી. મારી અંદરના ને બહારના કંઈક ગરબડગોટાઓથી એ ખરડાયેલું છે. પેલા કંજરીના આકાશની તો વાત જ જુદી! | ||
edits