18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} મા, છેક સુધી વળાવવા આવી હતી. બોડાકનો ટેકરો વટાવી હું આગળ વધેલો,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''શ્યામલી'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મા, છેક સુધી વળાવવા આવી હતી. બોડાકનો ટેકરો વટાવી હું આગળ વધેલો, છતાં એ ટેકરા ઉપર ઊભા રહીને મને જોયા જ કરેલો. માને છોડતાં દુ:ખ થતું હતું. કારણમાં બાપા મર્યા પછી મારા ઊછેર માટે માએ પોતાની કાયા ઘસી નાખીને જિંદગીની ઘણી પછડાટો ખાધી હતી. એનું શરીર સારું રહેતું ન હતું, છતાં એ ઘરખેતર વાડ-કાંટો કર્યા જ કરતી. શ્વાસ વાળવાય બેસતી નહીં, એટલે એને જરાક વિસામો થાય એ હેતુએ મેં મારાં લગ્ન પહેલાં પતાવી દેવડાવેલાં. મને એ વાતનો સંતોષ હતો કે ચંપા સારા ઘરની, બહુ દેખાવડી, પાછી મહેનતુ, મારી મા-ની સંભાળ રાખે એવી હતી. છેલ્લે આગળ વધતાં મા તરફ જોયેલું તો એણે ઊંચો હાથ કરીને દૂરથી ભાવભીની આશિષ પાઠવી હતી. | મા, છેક સુધી વળાવવા આવી હતી. બોડાકનો ટેકરો વટાવી હું આગળ વધેલો, છતાં એ ટેકરા ઉપર ઊભા રહીને મને જોયા જ કરેલો. માને છોડતાં દુ:ખ થતું હતું. કારણમાં બાપા મર્યા પછી મારા ઊછેર માટે માએ પોતાની કાયા ઘસી નાખીને જિંદગીની ઘણી પછડાટો ખાધી હતી. એનું શરીર સારું રહેતું ન હતું, છતાં એ ઘરખેતર વાડ-કાંટો કર્યા જ કરતી. શ્વાસ વાળવાય બેસતી નહીં, એટલે એને જરાક વિસામો થાય એ હેતુએ મેં મારાં લગ્ન પહેલાં પતાવી દેવડાવેલાં. મને એ વાતનો સંતોષ હતો કે ચંપા સારા ઘરની, બહુ દેખાવડી, પાછી મહેનતુ, મારી મા-ની સંભાળ રાખે એવી હતી. છેલ્લે આગળ વધતાં મા તરફ જોયેલું તો એણે ઊંચો હાથ કરીને દૂરથી ભાવભીની આશિષ પાઠવી હતી. |
edits