સત્યના પ્રયોગો/ઘરમાંસત્યાગ્રહ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯. ઘરમાં સત્યાગ્રહ|}} {{Poem2Open}} પહેલો જેલનો અનુભવ મને ૧૯૦૮માં...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 23: Line 23:
મીઠું ને કઠોળ છોડવાના પ્રયોગો મેં બીજા સાથીઓ ઉપર પણ સારી પેઠે કરેલા, ને દક્ષિણ આફ્રિકામાં તો તેનાં પરિણામો સારાં જ આવ્યાં હતાં. વૈદ્યક દૃષ્ટિએ બન્ને વસ્તુઓના ત્યાગને વિશે બે મત હોય, પણ સંયમની દૃષ્ટિએ તો બન્ને વસ્તુઓના ત્યાગમાં લાભ જ છે એ વિશે મને શંકા જ નથી. ભોગી તેમ જ સંયમીના ખોરાક જુદા, તેના રસ્તા જુદા હોવા જોઈએ. બ્રહ્મચર્યનું પાલન ઇચ્છનારા ભોગીનું જીવન ગાળીને બ્રહ્મચર્યને કઠિન ને કેટલીકવાર લગભગ અશક્ય કરી મૂકે છે.

* મારા જેલના અનુભવો પણ પુસ્તકાકારે બહાર પડી ચૂક્યા છે. મૂળ ગુજરાતીમાં લખાયા હતા અને તે જ અંગ્રેજીમાં બહાર પડ્યા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી બન્ને મળી શકે છે. {{space}}           મો. ક. ગાંધી
* મારા જેલના અનુભવો પણ પુસ્તકાકારે બહાર પડી ચૂક્યા છે. મૂળ ગુજરાતીમાં લખાયા હતા અને તે જ અંગ્રેજીમાં બહાર પડ્યા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી બન્ને મળી શકે છે.{{space}}{{space}}મો. ક. ગાંધી
{{Poem2Close}}
{{Poem2Close}}

19,010

edits