ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મહેન્દ્રસિંહ પરમાર/પોલિટેકનિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} …માંડ બધું સમુંસૂતરું ચાલતું’તું ત્યાં પોલિટેકનિકનુંય બંધ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''પોલિટેકનિક'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
…માંડ બધું સમુંસૂતરું ચાલતું’તું ત્યાં પોલિટેકનિકનુંય બંધ થયું. વરસદિવસથી એકધારી હાલી આવતી હાડમારી મહિનાદિવસથી જરીક હળવી થઈ’તી. નિરાંત હતી. ત્યાં પાછી પોલિટેકનિકે પત્તર ખાંડી! ડેલાની બાયું તો કઠણાઈના કડુહલા નસીબમાં લખાવીને જ આવી હશે. નહિતર, આવું થાય? આવું!?

Line 43: Line 45:

ને રાતના ભાગે આ તરફ. આ તરફ રાતે સ્વર્ગની બારી જેવા બાકોરામાં ડેલાની બાયું એક પછી એક, વટ્ટથી જતી હોય છે. હમણાં તો પોલિટેકનિક રાતદિવસ ધમધોકાર ચાલે છે.

{{Right|''(‘શબ્દસૃષ્ટિ’, ૨૦૦૨)''}}
{{Right|(‘શબ્દસૃષ્ટિ’, ૨૦૦૨)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu