સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/પ્રેમભક્તોનું યાત્રાધામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રેમભક્તોનું યાત્રાધામ|}} {{Poem2Open}} ગીરના સીમાડા પર એકલવિહા...")
 
No edit summary
 
Line 7: Line 7:
પ્રભુભક્તોનાં જેમ તીર્થસ્થાનો છે, તેમ પ્રેમભક્તોનાં ય યાત્રાધામો મુકરર થયાં નથી. એ થશે ત્યારે સોરઠનો આ કનડો ડુંગર, હાલારનું રાવલ નામે ગામડું, ગોહિલવાડના સાગરતીરનું ચાંચુડા મહાદેવનું મંદિર, અને ગરવા ગીરનારનાં પેલી રાણકને પુકારે પડું પડું થઈ અટકી રહેલાં શતકોજૂનાં ચોસલાં વગેરે વગેરેની પરકમ્મા કરવા માટે પંથીઓ શિરીં-ફરહાદના તેમજ સુહિણી-મેહારના મુલકોમાંથી પણ ઊતરશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ‘મીરાં, તમે ઘેરે જાવને!’
|next = ‘થર-બાબીડી થઈ ફરાં!’
}}
18,450

edits

Navigation menu