26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}મ્હારા સાવજશૂરા નાથ હો! ત્હારે દેશ કશા પરદેશ! કેસરઘોળી કંકાવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કાઠિયાણીનું ગીત|ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
{{space}}મ્હારા સાવજશૂરા નાથ હો! ત્હારે દેશ કશા પરદેશ! | {{space}}મ્હારા સાવજશૂરા નાથ હો! ત્હારે દેશ કશા પરદેશ! | ||
Line 26: | Line 28: | ||
પિયુના પંથ નિહાળતી કાંઈ વ્હાલમની જુએ વાટઃ<br> | પિયુના પંથ નિહાળતી કાંઈ વ્હાલમની જુએ વાટઃ<br> | ||
આઘા ગીરના ડુંગરા, એથી આઘેરો ગુજરાત; | આઘા ગીરના ડુંગરા, એથી આઘેરો ગુજરાત; | ||
રંગભીના! હવે આવજો, મ્હારી સૂની માઝમ રાતઃ | રંગભીના! હવે આવજો, મ્હારી સૂની માઝમ રાતઃ<br> | ||
(ચિત્રદર્શનો) | {{Right|(ચિત્રદર્શનો)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = વીરની વિદાય | |||
|next = પાર્થને કહો ચડાવે બાણ | |||
}} |
edits