26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬. શંકર મિસ્ત્રી|}} {{Poem2Open}} હમણાં એક પ્રદર્શન હતું હસ્તકલાન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 37: | Line 37: | ||
શંકર મિસ્ત્રીએ પૂરી શક્તિ પેલા છોકરાને તૈયાર કરવામાં રોકી. ઓજારો ક્યારે કેમ વાપરવાં તે બતાવ્યું. લાકડાની પાકી દોસ્તીયે બંધાવી આપી. છોકરોય તણખાવાળો હતો. બાપની કળાકારીગરીનો ઇલમ પોતાને કરી દેતાં તેણે વાર ન લગાડી. શંકર મિસ્ત્રી ગાડાં કે બારીબારણાં ને મોભ-થાંભલા જ ઘડનાર કસબી નહોતા, પ્રસંગોપાત્ત ‘હમણાં બોલી ઊઠશે’, ‘હમણાં નાચી ઊઠશે’–એવી આબેહૂબ સુંદર પ્રતિમાઓ પણ ઘડી જાણતા હતા. કાષ્ઠની કોતરણીમાં એમના જેવો હાથ તો વિરલ જ ગણાય. એ હાથનો કસબ છોકરાના હાથમાં મૂકવા પ્રૌઢ વયે એમણે ભારે પરિશ્રમ આદર્યો ને એક દિવસે એમણે જોયું, છોકરો સવિતાનો ફોટો લઈને બેઠેલો અને એને જોઈ જોઈ એક લાકડાના ટુકડામાં તે રેખાઓ આંકતો હતો. શંકર મિસ્ત્રી એ જોઈ જ રહ્યા. જોઈ જ રહ્યા… એમને થયું: ‘મારે હવે વહેલી તકે દોડી જઈને સવિતા જ્યાં હોય ત્યાં આ ખબર પહોંચાડવી જોઈએ.’ પરંતુ એ માટેય ભગવાનની રજા જોઈએ ને! શંકર મિસ્ત્રી એ રજાની વાટ જોતા હજી બેઠા છે. | શંકર મિસ્ત્રીએ પૂરી શક્તિ પેલા છોકરાને તૈયાર કરવામાં રોકી. ઓજારો ક્યારે કેમ વાપરવાં તે બતાવ્યું. લાકડાની પાકી દોસ્તીયે બંધાવી આપી. છોકરોય તણખાવાળો હતો. બાપની કળાકારીગરીનો ઇલમ પોતાને કરી દેતાં તેણે વાર ન લગાડી. શંકર મિસ્ત્રી ગાડાં કે બારીબારણાં ને મોભ-થાંભલા જ ઘડનાર કસબી નહોતા, પ્રસંગોપાત્ત ‘હમણાં બોલી ઊઠશે’, ‘હમણાં નાચી ઊઠશે’–એવી આબેહૂબ સુંદર પ્રતિમાઓ પણ ઘડી જાણતા હતા. કાષ્ઠની કોતરણીમાં એમના જેવો હાથ તો વિરલ જ ગણાય. એ હાથનો કસબ છોકરાના હાથમાં મૂકવા પ્રૌઢ વયે એમણે ભારે પરિશ્રમ આદર્યો ને એક દિવસે એમણે જોયું, છોકરો સવિતાનો ફોટો લઈને બેઠેલો અને એને જોઈ જોઈ એક લાકડાના ટુકડામાં તે રેખાઓ આંકતો હતો. શંકર મિસ્ત્રી એ જોઈ જ રહ્યા. જોઈ જ રહ્યા… એમને થયું: ‘મારે હવે વહેલી તકે દોડી જઈને સવિતા જ્યાં હોય ત્યાં આ ખબર પહોંચાડવી જોઈએ.’ પરંતુ એ માટેય ભગવાનની રજા જોઈએ ને! શંકર મિસ્ત્રી એ રજાની વાટ જોતા હજી બેઠા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૫. બચુમિયાં બૅન્ડવાળા | |||
|next = ૧૭. ગોપાલ બહુરૂપી | |||
}} |
edits