26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કીડીબાઈએ નાત જમાડી!|}} {{Poem2Open}} એક કીડીબાઈ. બહુ કામઢાં. આખો દિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
પેલા ઝાડના થડની તિરાડમાં લપાઈ ગયેલાં કીડીબાઈ તો ત્રણ-ચાર દહાડા સુધી બહાર જ ન નીકળ્યાં. જમવાનું તો રહ્યું, પણ સેંકડો કીડીઓનો ખુરદો વળી ગયો હતો. કીડીબાઈ તો જે પસ્તાય, જે પસ્તાય… તેમણે જે કીડીઓ બચલી એ સૌની માફી માગી અને નક્કી કર્યું કે હવે જેટલું આયખું બચ્યું છે તેટલું એ કીડીઓની સેવામાં જ આપવું. | પેલા ઝાડના થડની તિરાડમાં લપાઈ ગયેલાં કીડીબાઈ તો ત્રણ-ચાર દહાડા સુધી બહાર જ ન નીકળ્યાં. જમવાનું તો રહ્યું, પણ સેંકડો કીડીઓનો ખુરદો વળી ગયો હતો. કીડીબાઈ તો જે પસ્તાય, જે પસ્તાય… તેમણે જે કીડીઓ બચલી એ સૌની માફી માગી અને નક્કી કર્યું કે હવે જેટલું આયખું બચ્યું છે તેટલું એ કીડીઓની સેવામાં જ આપવું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = XXXI. બાળવાર્તાઓ – કીડીબાઈએ નાત જમાડી! (2012 | |||
|next = XXXII. બાળવાર્તાઓ – જેવા છીએ, રૂડા છીએ (2012) | |||
}} |
edits