26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. સમય તો...|}} <poem> {{Sapce}}સમય તો નદી છે વહ્યે જાય છે, {{Sapce}}આ શબ્દોને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
{{ | {{Space}}સમય તો નદી છે વહ્યે જાય છે, | ||
{{ | {{Space}}આ શબ્દોને શું છે કે અમળાય છે? | ||
{{ | {{Space}}ગણું છું યુગોથી ને ભૂલો પડું | ||
{{ | {{Space}}ઘડી બે ઘડી ક્યાં પૂરી થાય છે! | ||
{{ | {{Space}}છે એવો અનુભવ કે ખસતો નથી | ||
{{ | {{Space}}હું ચાલું તો રસ્તાઓ લંબાય છે | ||
{{ | {{Space}}છે આંસુ ને આઘેથી મોળું રહે | ||
{{ | {{Space}}ને અડકો તો દરિયો ઉલેચાય છે. | ||
{{ | {{Space}}મને માર્ગમાં એક મીંડું મળ્યું | ||
{{ | {{Space}}અને વાત અહીંયાં પૂરી થાય છે. | ||
<center>*</center> | <center>*</center> | ||
{{ | {{Space}}અને વાત અહીંથી શરૂ થાય છે. | ||
૧૬-૦૫-૮૫ | ૧૬-૦૫-૮૫ | ||
{{Right|(અગિયાર દરિયા, પૃ. ૨૮)}} | {{Right|(અગિયાર દરિયા, પૃ. ૨૮)}} | ||
</poem> | </poem> |
edits