26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. બંદો બદામી|}} <poem> સનમ શોખીન ગુલાબી છે, અને બંદો બદામી છે,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
સનમ શોખીન ગુલાબી છે, અને બંદો બદામી છે, | સનમ શોખીન ગુલાબી છે, અને બંદો બદામી છે, | ||
મને એ ભોટ માને છે, સનમનું દિલ હરામી છે. | મને એ ભોટ માને છે, સનમનું દિલ હરામી છે. | ||
અગર હું છું ભલે પાગલ, મગજમાં રાઈ રાખું છું, | અગર હું છું ભલે પાગલ, મગજમાં રાઈ રાખું છું, | ||
અને એની ગુમાનીને ગઝલમાં ગાઈ નાખું છું. | અને એની ગુમાનીને ગઝલમાં ગાઈ નાખું છું. | ||
મુસીબત છે હસીનોની, હસે છે ને જલાવે છે, | મુસીબત છે હસીનોની, હસે છે ને જલાવે છે, | ||
કદમને ચૂમવા એના ઇશારા ફોસલાવે છે. | કદમને ચૂમવા એના ઇશારા ફોસલાવે છે. | ||
પદમની લાલ પાની પર હલાહલ છે કે હિના છે? | પદમની લાલ પાની પર હલાહલ છે કે હિના છે? | ||
ન જાણું તોય જાણું કે અમીથી હોઠ ભીના છે! | ન જાણું તોય જાણું કે અમીથી હોઠ ભીના છે! | ||
રિસાવું છું, રિઝાવું છું, અને થઈ ઠોઠ ઘૂમું છું, | રિસાવું છું, રિઝાવું છું, અને થઈ ઠોઠ ઘૂમું છું, | ||
કદમબોસી સનમ ચાહે, મગર હું હોઠ ચૂમું છું. | કદમબોસી સનમ ચાહે, મગર હું હોઠ ચૂમું છું. | ||
(દીપ્તિ, પૃ. ૮૦) | {{Right|(દીપ્તિ, પૃ. ૮૦)}} | ||
</poem> | </poem> | ||
edits