26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. બેવતનનું દર્દ–’૪૩|}} <poem> ભીડેલ યમબાહુપાશ સમ દ્વાર આ ઊઘડ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
અહો વતન! મર્દના ભડ પ્રયાસની ભોમકા! | અહો વતન! મર્દના ભડ પ્રયાસની ભોમકા! | ||
હસન્મુખ દૃગે કર્યાં નમન ભાવભીનાં તને. | હસન્મુખ દૃગે કર્યાં નમન ભાવભીનાં તને. | ||
પરંતુ અય માતૃભોમ! સળગી ગયો પેખતાં | પરંતુ અય માતૃભોમ! સળગી ગયો પેખતાં | ||
બધે હરપ્રયત્નનો કરુણ ફેજ, પ્રચ્છન્ન શું | બધે હરપ્રયત્નનો કરુણ ફેજ, પ્રચ્છન્ન શું | ||
છતાંય જલતો હશે ચરમ દ્રોહ, અદ્રોહમાં? | છતાંય જલતો હશે ચરમ દ્રોહ, અદ્રોહમાં? | ||
–અરેરે ટુકડા થયા સ્મિતતણા, થયો ખિન્ન હું. | –અરેરે ટુકડા થયા સ્મિતતણા, થયો ખિન્ન હું. | ||
ભલે સળગતી પુનઃ વ્રણ વલૂરતાં વેદના, | ભલે સળગતી પુનઃ વ્રણ વલૂરતાં વેદના, | ||
તુરંગમહીં કે પછી સમરમાં કશો ભેદ ના. | તુરંગમહીં કે પછી સમરમાં કશો ભેદ ના. | ||
પડો જખમ રંધ્રરંધ્ર મુજ રાષ્ટ્રના શૌર્ય પે, | પડો જખમ રંધ્રરંધ્ર મુજ રાષ્ટ્રના શૌર્ય પે, | ||
હરેક પરતંત્રને દરદ ખોતરી કોરજો! | હરેક પરતંત્રને દરદ ખોતરી કોરજો! | ||
છતે ચરણ પંગુપંગુ પગ માંડવા ક્યાં સુધી? | છતે ચરણ પંગુપંગુ પગ માંડવા ક્યાં સુધી? | ||
છતે વતન દગ્ધ, બેવતન ક્યાં ભમું? ક્યાં સુધી? | છતે વતન દગ્ધ, બેવતન ક્યાં ભમું? ક્યાં સુધી? |
edits