26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. નાની મહેચ્છા|}} <poem> મારે હૈયે વનવનતણાં વૃક્ષનો છાંયડો ના,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
તોફાની વા જલ જલધિનાં ઊછળે ના સદાય, | તોફાની વા જલ જલધિનાં ઊછળે ના સદાય, | ||
નૈરાશ્યે આ અડગ ઉરની પાંદડી ના વિલાય. | નૈરાશ્યે આ અડગ ઉરની પાંદડી ના વિલાય. | ||
મારે હૈયે પ્રણયબીજનો છોડ એકાદ નાનો, | મારે હૈયે પ્રણયબીજનો છોડ એકાદ નાનો, | ||
એને મારો જીવનભર સંકલ્પ સંતોષવાનો. | એને મારો જીવનભર સંકલ્પ સંતોષવાનો. | ||
હું છું નાનો મનુજ, ઉરમાં એક ઇચ્છાય નાની, | હું છું નાનો મનુજ, ઉરમાં એક ઇચ્છાય નાની, | ||
ફેલાવીને મધુરપ જગે જીવવા જિન્દગાની. | ફેલાવીને મધુરપ જગે જીવવા જિન્દગાની. | ||
મારે થાવું કુસુમ સમ ના કોમળું – ઉગ્ર, કિંવા | મારે થાવું કુસુમ સમ ના કોમળું – ઉગ્ર, કિંવા | ||
થાવું મારે બીજ લઘુક જે વૃક્ષથીયે મહાન. | થાવું મારે બીજ લઘુક જે વૃક્ષથીયે મહાન. | ||
વાંછું ના હું સમદરઉરે નાચતું નાવ થાવા, | વાંછું ના હું સમદરઉરે નાચતું નાવ થાવા, | ||
થાવું સાચી દિશ સૂચવતું માત્ર નાનું સુકાન. | થાવું સાચી દિશ સૂચવતું માત્ર નાનું સુકાન. | ||
છોને હું ના કનકદીવડી, કોડિયું માટીનું થૈ | છોને હું ના કનકદીવડી, કોડિયું માટીનું થૈ | ||
ઉજ્જવાલું કો ગૃહ ગરીબનું, તોય મારે ઘણુંય. | ઉજ્જવાલું કો ગૃહ ગરીબનું, તોય મારે ઘણુંય. |
edits