26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. દીપ્તિ|}} <poem> કો ખંડેરે મૃદુલ, વણપ્રીછી લતા કોઈ ઊગે, બાલ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
લૂખાસૂકા જનનીઉરના ચાગ જોયા ન જોયા, | લૂખાસૂકા જનનીઉરના ચાગ જોયા ન જોયા, | ||
ત્યાં એ હૈયે તરલ વરસ્યા ભાવ કૈશોર કેરા. | ત્યાં એ હૈયે તરલ વરસ્યા ભાવ કૈશોર કેરા. | ||
મ્હોરેલા યૌવનઉપવને વાયુ વાસંતી વાયા, | મ્હોરેલા યૌવનઉપવને વાયુ વાસંતી વાયા, | ||
તોયે એને રહી કણસવી ખેતરે સ્વપ્ન-કાયા; | તોયે એને રહી કણસવી ખેતરે સ્વપ્ન-કાયા; | ||
ક્યારાઓને સજલ કરીને, છાંદતાં માટી નીકે | ક્યારાઓને સજલ કરીને, છાંદતાં માટી નીકે | ||
પ્રેમી સંગે સરી ગઈ યુવા આયખાને ઉનાળે. | પ્રેમી સંગે સરી ગઈ યુવા આયખાને ઉનાળે. | ||
આજે એંસી વરસ સરક્યાં; ઋદ્ધિવંતું કુટુંબઃ | આજે એંસી વરસ સરક્યાં; ઋદ્ધિવંતું કુટુંબઃ | ||
છૈયાં વચ્ચે હરિભજનમાં હર્ષતી દાદિમા થૈ. | છૈયાં વચ્ચે હરિભજનમાં હર્ષતી દાદિમા થૈ. | ||
લીલી વાડી થઈ ધરણીની ને થઈ જિન્દગીની, | લીલી વાડી થઈ ધરણીની ને થઈ જિન્દગીની, | ||
ત્યારે ભૂલી વિકટ, ગત જે ભોગવ્યો થાક લૂનો. | ત્યારે ભૂલી વિકટ, ગત જે ભોગવ્યો થાક લૂનો. | ||
જેવી એને મુખે કો વિરલ ઝળકતી પ્રેમસંતોષદીપ્તિ, | જેવી એને મુખે કો વિરલ ઝળકતી પ્રેમસંતોષદીપ્તિ, | ||
હે સંધ્યા! એમ તારે વદન છલકતી શી સુનેરી ગુલાબી! | હે સંધ્યા! એમ તારે વદન છલકતી શી સુનેરી ગુલાબી! |
edits