અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/સિન્ધુનું આમંત્રણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> {{Center|[અનુષ્ટુપ અને સ્રગ્ધરા]}} આનન્દસિન્ધુ આમંત્રે સ્વયં હસ્ત ઉછા...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સિન્ધુનું આમંત્રણ| રામનારાયણ વિ. પાઠક 'શેષ'}}
<poem>
<poem>
{{Center|[અનુષ્ટુપ અને સ્રગ્ધરા]}}
{{Center|'''[અનુષ્ટુપ અને સ્રગ્ધરા]'''}}
આનન્દસિન્ધુ આમંત્રે સ્વયં હસ્ત ઉછાળતો,
આનન્દસિન્ધુ આમંત્રે સ્વયં હસ્ત ઉછાળતો,
રંગબેરંગી ઝાંયોનાં મોતીઓ વરસાવતો.<br>
રંગબેરંગી ઝાંયોનાં મોતીઓ વરસાવતો.<br>
Line 31: Line 33:
`જવાશે જઈશું ત્યારે' કરી કોઈ પ્રમાદથી
`જવાશે જઈશું ત્યારે' કરી કોઈ પ્રમાદથી
ગયું ના, પણ એ સિન્ધુ હજી હસ્ત ઉછાળતો
ગયું ના, પણ એ સિન્ધુ હજી હસ્ત ઉછાળતો
આમંત્રે રંગબેરંગી મોતીઓ વરસાવતો.
આમંત્રે રંગબેરંગી મોતીઓ વરસાવતો.<br>
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૧૦-૧૧૧)}}
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૧૦-૧૧૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = જ્યારે આ આયખું ખૂટે
|next = તુકારામનું સ્વર્ગારોહણ
}}
26,604

edits

Navigation menu