રાજા-રાણી/ત્રીજો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ત્રીજો પ્રવેશ|'''પહેલો અંક'''}} સ્થળ : અંત :પુર-પ્રમોદવન. વિક્...")
 
No edit summary
Line 4: Line 4:

સ્થળ : અંત :પુર-પ્રમોદવન. વિક્રમદેવ અને સુમિત્રા.

વિક્રમદેવ :
વિક્રમદેવ :
લજ્જાથી નમેલી નવોઢા સમી આ રસીલી નીરવ સંધ્યા, ઓ પ્રિયતમે, મંદ મંદ પગલે કુંજમાં ચાલી આવે છે; અને જુઓ, સામે પેલી ગંભીર રાત્રિ, એ કનક-કાંતિને પી જવા પોતાનો અનંત અંધકાર પાથરીને ઊભી છે. હુંયે એની માફક મારું હૃદય પ્રસારીને ઊભો છું — તમારા એ હાસ્યનું, એ રૂપનું અને એ જ્યોતિનું પાન કરી જવા માટે, પ્રિયે! આવો, સોનાની પગલીઓ પાડતાં પાડતાં આવો. દીવા-લોકને તીરેથી આ અગાધ અંત :કરણના અંધારા સાગરમાં ઊતરી આવો. કહો, ક્યાં હતાં, વહાલી?

Line 53: Line 55:
|વિક્રમદેવ :
|વિક્રમદેવ :
|એ વાતોને પડતી મેલો. જુઓ પ્રિયે, આ સંધ્યાને સમય, કેટકેટલાં પંખી-યુગલ કિલકિલાટ બંધ કરીને માળામાં ચુપચાપ પ્રેમ-સુખથી પોઢી રહ્યાં છે! તો પછી શા માટે આપણે બન્ને જ વાતો ઉપર વાતો વરસાવતાં બેસીએ? આવો, વાતોના દરવાજા બંધ કરીને એ દરવાજે આપણા અધરોને પહેરીગીર બનાવી પરસ્પર લગાવી દઈએ.

}}
{{Right|[ચુંબન કરવા જાય છે, કંચુકી પ્રવેશ કરે છે.]}}
}}
}}
{{Ps

|કંચુકી :
|કંચુકી :
|મહારાજ! મંત્રીજી પધાર્યા છે. તે અબઘડી જ મળવા માગે છે. કહે છે કે તાકીદનું રાજ-કામ છે, રોકાવાય તેમ નથી.
|મહારાજ! મંત્રીજી પધાર્યા છે. તે અબઘડી જ મળવા માગે છે. કહે છે કે તાકીદનું રાજ-કામ છે, રોકાવાય તેમ નથી.
}}
}}
{{Ps
|વિક્રમદેવ :
|વિક્રમદેવ :
|તું, મંત્રી અને રાજ-કામ : જાઓ બધાં જહાનમમાં. મંત્રીની સાથે ભલે આ રાજપાટ પણ રસાતળ જતું!

26,604

edits

Navigation menu