રાજા-રાણી/ચોથો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 93: Line 93:
|એમની ભલાઈની શી વાત કરવી? વાણીમાં કેવી મીઠાશ ઝરે! હમણાં એ વિજયકોટ તાલુકો સંભાળે છે. મોંમાં બસ ‘બાપુ! બેટા!’ વિના બીજો શબ્દ નહીં. માત્ર નજર ત્રાંસી કરીને ચોમેર નિહાળી લે, અને ધરતી માતાના બરડા ઉપર ધીરે ધીરે હાથ ફેરવતા ફેરવતા જે કાંઈ હાથમાં આવે તે ખૂબ જતનપૂર્વક ઉપાડી લે. યુધોજિત મામાની શી વાત?

}}
}}
{{Ps
'''સુમિત્રા''' :
|'''સુમિત્રા''' :
કેવી શરમની વાત! કેવા પાપાચાર! અરર! મારાં સગાં! મારા બાપનું નામ કાળું કર્યું! ના, ના, એ કલંકને હું ધોઈ નાખીશ. ઘડી પણ નહીં સાંખું!

{{Right|[જાય છે.]}}
{{Right|[જાય છે.]}}
26,604

edits

Navigation menu