રાજા-રાણી/પહેલો અંક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પહેલો પ્રવેશ|'''પહેલો અંક'''}} {{Space}}સ્થળ : જાલંધર નગર : મહેલનો એ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પહેલો પ્રવેશ|'''પહેલો અંક'''}}
{{Heading|બીજો પ્રવેશ|'''પહેલો અંક'''}}




{{Space}}સ્થળ : જાલંધર નગર : મહેલનો એક ખંડ.
'''કાનો હજામ''' :  
અરે ભાઈઓ! રોવાના દી હવે નથી રહ્યા. ખૂબ રોયા, પણ કાંઈ વળ્યું?
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''મનજી પટેલ''' :  
|પ્રભુ, આ શો ગજબ?
|સાચું કહ્યું, ભાઈ, છાતી કાઢીએ તો બધાં કામ થાય. કહેવત છે કે ‘હિંમતે મરદાં તો મદદે ખુદા’.
}}
{{Ps
|'''કરસન લુવાર''' :
|ભીખ માગ્યે કાંઈ ન વળે; આપણે તો લૂંટ કરશું.
}}
{{Ps
|'''કાનો હજામ''' :
|સાચું. ખરું કે નહીં, ભાભા? તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો તો, લૂંટફાટમાં કાંઈ પાપ ખરું?
}}
{{Ps
|'''નંદલાલ''' :
|જરાય નહીં. ભૂખ ભાંગવામાં કાંઈ પાપ જ ન બેસે. જુઓ, શાસ્ત્રમાં અગ્નિને પાવક કહ્યો છે; અર્થાત્, અગ્નિ વડે સકળ પાપ નષ્ટ થાય. તો પછી જઠરાગ્નિ કરતાં તો મોટી કોઈ આગ જ નથી!
}}
{{Ps
|'''બધા''' :
|આગ! હાં, આગ! ઠીક કહ્યું, મહારાજ! જીવતા રહો! તો પછી એમ જ કરીએ. આપણે આગ જ લગાડી દઈએ. અલ્યા ભાઈ! આગમાં કાંઈ પાપ જ ન બેસે, હો! હવે તો એ બધાંનાં ખોરડાં બાળીને મેદાન કરી નાખીએ.
}}
{{Ps
|'''કરસન લુવાર''' :
|મારી પાસે ત્રણ ભાલાં છે.
}}
{{Ps
|'''મનજી પટેલ''' :
|અને મારી પાસે એક હળ છે. એટલે હવે તો એ તમામ મુગટવાળાઓનાં માથાં, ધૂળનાં ઢેફાંની જેમ, ખેડી જ નાખું.
}}
{{Ps
|'''સલેમાન ઘાંચી''' :
|મારી પાસેય એક કુવાડી છે. પણ ભાગતાં ભાગતાં ઘેર ભૂલી ગયો છું.
}}
{{Ps
|'''મનસુખલાલ વાણિયો''' :
|અલ્યા, તમે તે શું મરવાના થયા છો? શું બોલો છો? પહેલાં રાજાને વાત સંભળાવો, પછી જો એ ન સાંભળે તો બીજો વિચાર કરશું.
}}
{{Ps
|'''કાનો''' :
|હુંયે એમ જ કહું છું.
}}
{{Ps
|'''કરસન''' :
|મને પણ એમ જ લાગે છે.
}}
{{Ps
|'''સલેમાન''' :
|હું પણ પહેલેથી જ કહું છું કે, ભાઈ, તમે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો. ઠીક ત્યારે, ભાઈ, તું રાજાથી ડરીશ નહીંને?
}}
{{Ps
|'''મનસુખલાલ''' :
|મને કોઈનો ડર નથી. તમે બધા લૂંટ કરવા તૈયાર થયા, તો પછી હું શું બે વેણ બોલી પણ નહીં શકું?
}}
{{Ps
|'''મનજી''' :
|હુલ્લડ કરવું એ એક વાત, અને ભાષણ કરવું એ બીજી વાત. હું તો જોતો આવું છું કે હાથ હાલે, પણ જીભ ન હાલે.
}}
{{Ps
|'''કાનો''' :
|મોઢાનું તો કાંઈ કામ જ ન થઈ શકે — અન્ન પણ ન મળે, ને વાત પણ ન બને.
}}
{{Ps
|'''કરસન''' :
|ઠીક, પણ તું કહીશ શું?
}}
{{Ps
|'''મનસુખ''' :
|હું કાંઈ દબાઈને નહીં બોલું. હું તો સીધો શાસ્ત્ર જ સંભળાવીશ.
}}
{{Ps
|'''સલેમાન''' :
|હેઈ ખરાં! તને શાસ્તર પણ આવડે છે કે? ભઈ, હું તો પે’લેથી જ કે’તો’તો કે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો — ઈ પંડિત છે.
}}
{{Ps
|'''મનસુખ''' :
|બસ, હું તો પાધરું જ શરૂ કરીશ કે :
}}
<center>'''अति दर्पे हता लङ्का अति माने च कौरव :|''' <br>
'''अति दाने बर्लिर्बद्ध: सर्वमत्यन्तं गर्हितम्||'''</center>
{{Ps
|'''હરિયો કુંભાર''' :
|હં, આનું નામ શાસ્તર!
}}
{{Ps
|'''કાનો''' :
|[બ્રાહ્મણ પ્રત્યે] કાં ભાભા, તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો, આ શાસ્તર ખરુંને? તમને તો બધુંય આવડતું હશે.
}}
{{Ps
|'''નંદલાલ''' :
|હા જ તો, આવડે જ તો, શાસ્તર વાંચ્યાં હોય એટલે જાણીએ જ તો. પણ રાજા જો શાસ્તર નહીં સમજે, તો તું એનો અર્થ શી રીતે સમજાવીશ, કહે તો?
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''મનસુખ''' :
|કેમ? શું થયું છે?
|અર્થાત્, બહુ ચડવામાં માલ નથી.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''':
|'''ઝવેર વાંઝો ''':  
|મારો શો ગુનો તે મને પુરોહિતપદ દીધું, મહારાજ? આ કાળજીભા મોંમાંથી આપે કદી સાંભળ્યો છે એકેય ત્રિષ્ટુપ કે અનુષ્ટુપ? આપના સહવાસને પ્રતાપે હું તો ક્યારનોયે યજ્ઞયાગની વિધિઓ ભૂલીને બેઠો છું! મને તે શે પાપે આ પુરોહિતપદ? એટલા માટે તો મેં શ્રુતિ-સ્મૃતિઓને પણ વિસ્મૃતિના દરિયામાં પધરાવી દીધી છે, અને તેત્રીસ ક્રોડ દેવતાને પણ દૂરથી જ નમસ્કાર કરી લઉં છું. નિશાનીમાં તો, બસ, ખંભે પડી છે એક આ જનોઈ, નિસ્તેજ બ્રાહ્મણત્વની ઊતરેલી કાંચળી જેવી.
|અલ્યા, આવડી મોટી બાબતનો આવડો જ અર્થ થયો?
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''સલેમાન''' :
|એટલા ખાતર જ મેં તને એ પદ આપ્યું છે, ભાઈ. શાસ્ત્ર, ન મંત્ર, કે ન બ્રહ્મત્વની એકેય બલા!
|એમ હોય તો પછી શાસ્તર શેનું?
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''નંદલાલ''' :
|એ—મ? ત્યારે તો આપને નહોર કે દાંત વિનાનો, નમાલો, પાળેલો, પોષેલો પુરોહિત જોઈએ છે, ખરું?
|બાપા, કુંભાર કણબી જે વાત ટૂંકામાં કહી નાખે, એ જ વાત મોટાં માણસો મોટી રીતે કરે.
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''મનજી''' :
|પુરોહિત અને બ્રહ્મદૈત્ય, બેય એક સરખા. એક તો રાજ્યની પીઠ પર ચડીને બેઠાં બેઠાં બારેય માસ પાકાં સીધાં પટકાવવાં; અને પછી રાત-દિવસ અનુષ્ઠાન કરવાં; વિધિનિષેધના ઉત્પાત મચાવવા; અનુયોગ, અનુસ્વાર અને વિસર્ગના આડંબર ખડા કરવા; દક્ષિણાનો ખોબો ભરીને ખાલી આશીર્વાદ દેવા!
|વાત તો ઠીક છે. પણ ‘બહુ ચડવામાં માલ નથી’ એટલું કહ્યે શું રાજાની આંખ ઊઘડી જશે?
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''ઝવેર વાંઝો''' :  
|વાહ! શાસ્ત્રહીન બ્રાહ્મણનું જો પ્રયોજન હોય તો ત્રિવેદી ક્યાં નથી? બાપડો કેવો ભલો આદમી! હમેશ હાથમાં જપમાળા જ ચાલતી હોય, હમેશ ક્રિયાકર્મ જ કર્યા કરતો હોય; માત્ર મંત્રોચ્ચારણમાં જ લગારેય ક્રિયાકર્મજ્ઞાન ન મળે!
|પણ આ એક શાસ્તરથી નહીં પતે, બીજાં શાસ્તર જોશે.
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''મનસુખ''' :
|તો વળી ભારી ભયાનક મિત્ર; જેને શાસ્ત્ર ન આવડે, એ તો ઊલટો શાસ્ત્રનો ચોગણો ત્રાસ વર્તાવે? જેને વેદ કે વ્યાકરણ-વિધિની વિદ્યા ન હોય, એને તો નિયમોનાં બંધનો જ શાનાં હોય? એના શબ્દો છૂટે ત્યારે તદ્ધિત પ્રત્યય, અમરકોષ કે પાણિનિ બાપડા ક્યાંય પડ્યા રહે! રાજાનો ત્રાસ, અને વ્યાકરણનો ત્રાસ : એક સાથે એ બાપડો સહન ન કરી શકે.
|તો મારી પાસે તો ભંડાર ભર્યો છે. હું કહીશ કે
}}
}}
<center>'''लालने बहवो दोषास्ताडने बहवो गुणा :|''' <br>
'''तस्मात् मित्रं च पुत्रं च ताडयेत् न तु लालयेत्||'''</center>
{{Space}}{{Space}} અર્થાત્, તો પછી, હે મહારાજ! અમે શું તમારા પુત્રો નથી? અમને મારો નહીં. એથી સારું ફળ નહીં આવે.
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''હરિયો''' :
|પરંતુ, પ્રભુ, મને પુરોહિતપદ મળ્યું સાંભળીને તો આ રાજ્યનો એકેએક બોડકા માથાવાળો પંડિત શાસ્ત્રી કોલાહલ કરી મૂકશે, હો! રાજ્યના અમંગળની શંકા કરીને બધી બ્રહ્મશિખાઓ, બસ, ખડી જઈ જવાની!
|એ બહુ સારી વાત. કાનને પણ ઠીક લાગે છે.
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''સલેમાન''' :
|શી અમંગળ શંકા?
|પણ એકલા શાસ્તરથી તે કાંઈ ચાલે? એમાં મારી ઘાણીની વાત ક્યારે આવશે? સાથે સાથે ક્યાંક મારી ઘાણીની વાત જોડી ન દેવાય?
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''નંદલાલ''' :
|શંકા તો એ કે કર્મકાંડહીન દીન દેવદત્તને દોષે કુલ-દેવતાનો કોપ સળગવાનો.
|જોને મારો બેટો, ઘાણીની સાથે શાસ્તર જોડવા આવ્યો છે! ગગા! શાસ્તર તે શું તારો ઢાંઢો છે?
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''ઝવેર વાંઝો''' :  
|બસ કરો, બસ કરો એ ડરામણી! કુલ-દેવતાના કોપને તો હું મસ્તકે ચડાવવા તૈયાર છું; પણ કુલ-પુરોહિતના ઉપદ્રવો નહીં ખમાય, ભાઈ! સળગતો સૂર્ય સહન થઈ શકે, પણ તપતી રેતીમાં પગ નથી મૂકાતા. ખેર! છોડો એ વ્યર્થ ચર્ચા. આવો, સખા! કાવ્ય-આલોચના કરીએ. ગઈ કાલે તેં કોઈ પ્રાચીન કવિ-વાક્ય કહેલું કે ‘નારીનો વિશ્વાસ ન કરવો’ આજે ફરી કહે તો, એ શું છે?
|ઘાંચીના છોકરામાં અક્કલ ક્યાંથી હોય?
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''કરસન''' :
|शास्त्रम्...
|અને બરડો રીઢો કર્યા વગર અક્કલ ક્યાંથી આવે? એ તો ઠીક, પણ મારી વાત યાદ રહેશે કે? મારું નામ કરશન છે હો, કેશવો તો મારા ભત્રીજાનું નામ. એ તો બુધકોટમાં રહે છે. એ જ્યારે ત્રણ વરસનો હતો ત્યારે —
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''હરિયો''' :
|માફ રાખ, ભાઈ, એ તારા અનુસ્વારો રહેવા દે.
|એ બધુંય સમજ્યા, પણ જો કાલ રાજા શાસ્તર ન સાંભળે —
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''કરસન''' :
|અનુસ્વાર તો કંઈ ધનુ :શર નથી! માત્ર એનો ટંકાર થયો ત્યાં જ બી ગયા, વીરનર! શાસ્ત્રનો એવડો ડર! પત્યું. સાદી ભાષામાં જ બોલીશ. જુઓ, કવિ વદે છે કે શાસ્ત્ર ઉપર જેમ જેમ ઊંડો વિચાર કરો, તેમ તેમ એનું રહસ્ય વધુ ઊંડું ચાલ્યું જાય; રાજાની ચાય તેટલી પૂજા કરો, પણ એના મનમાંથી ભય ન જાય; અને નારી તમારા ખોળામાં બેઠી રહેલી હોય, પણ એના અંતરના ઊંડાણ ન વરતાય. શાસ્ત્ર, રાજા અને નારી — એ ત્રણેય કદીયે વશ ન થાય.
|તો પછી આપણે શાસ્તર મેલીને શસ્તર લેશું.
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''કાનો''' :
|વશ ન થાય? ધિક્કાર છે કવિની આવી ધૃષ્ટતાને! આ ત્રણેયને વશ કરવા ચાહે છે જ કોણ? એવું ચાહનાર વિદ્રોહી જ બને. રાજા કે રમણી એ વશ કરવાની વસ્તુઓ નથી.
|શાબાશ, દોસડા! શાસ્તર મેલીને શસ્તર!
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''મનજી''' :
|એમ? તો પછી પુરુષ ભલે રમણીને વશ રહે!
|અલ્યા એ કોણ બોલ્યું?
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''કરસન''' :
|રમણીનાં હૃદય-રહસ્યો કોણ જાણી શક્યું છે? રે! એ તો વિધાતાની ઘટના જેવાં અગમ્ય; પરંતુ અગમ્ય હોવાને કારણે જ જો આપણને એ વિધાતાના વિધાનમાં, યા રમણીના પ્રેમમાં અશ્વિવાસ જન્મે, તો પછી આશરો ક્યાં લેવો? નદી શી રીતે વહે છે, કે વાયુ ક્યાંથી વાય છે એ ભેદ કોણ સમજી શકે? છતાં એ જ નદી દેશના કલ્યાણનો પ્રવાહ લાવે છે, ને એ જ વાયુ જીવોનું જીવન આણે છે, ખરું?
|[સગર્વ] હું બોલ્યો હું. મારું નામ કરસન, કેશવો તો મારા ભત્રીજાનું નામ.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''કાનો''' :
|એ જ નદી પ્રલય-પૂર લાવે છે, અને એ જ વાયુ વાવાઝોડાં જગાવે છે, ખરું?
|ઠીક કહ્યું, ભાઈ — શાસ્તર અને શસ્તર — કો’ક દી શાસ્તર તો કો’ક દી શસ્તર; ને કો’ક દી શસ્તર તો કો’ક દી શાસ્તર.
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''ઝવેર વાંઝો''' :  
|માથે ચડાવું છું કે, એ જીવન અને મૃત્યુ બન્નેને લાવે છે; પરંતુ તેટલા ખાતર જ એને વશ કરવા ચાહે તેવો નાદાન કોણ હોય? નદી ને વાયુ બંધ પડે, એ તો રોગ, શોક અને મૃત્યુની નિશાની. રે બ્રાહ્મણ! નારીનાં તત્ત્વો તું શું જાણતો’તો?
|પણ આ તો ગોટાળો થયો. છેવટ નક્કી શું થયું? શાસ્તર કે શસ્તર?
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''સલેમાન ઘાંચી''' :  
|કશું નહીં, રાજન્! હું ક્યાંથી જાણું? કુલીન બ્રાહ્મણનો હું દીકરો, માવતરના કુળની આબરૂ જાળવતો, દિવસની ત્રણેય સંધ્યા સાચવતો; આખરે તમારા સંઘથી, તમામ દેવતાને વિસર્જન દીધું; રહ્યાં છે બાકી એક કામદેવ. મહિમ્નસ્તોત્ર ભૂલ્યો, અને હવે તો નારીનો મહિમા ગાતાં શીખ્યો. એ વિદ્યાયે પોથીમાં પડી ગઈ છે. વચમાં વચમાં આપની આંખ લાલ જોઉં, ત્યાં તો એ વિદ્યા પણ સ્વપ્નની જેમ અલોપ થઈ જાય, હો પ્રભુ!
|મારો બેટો વાંઝો ખરોને! આટલુંય સમજ્યો નહીં? ત્યારે અત્યાર સુધી આ શું માથાં ફોડ્યાં? જો, નક્કી એમ ઠર્યું કે : શાસ્તરનો મહિમા સમજવામાં બહુ વાર લાગે, પણ શસ્તરનો મહિમા તો ચપટી વાગે ત્યાં સમજાઈ જાય.
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''અનેક''' :
|ના, ના, ન ડરીશ. લે, હું ચુપ રહીશ. બોલ, તારી નવી વિદ્યા કહ્યે જા.
|[ઊંચે અવાજે] તો પછી ચૂલામાં જાય શાસ્તર — ઉપાડો શસ્તર.
}}
}}
{{Right|[દેવદત્ત પ્રવેશ કરે છે.]}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|સાંભળો ત્યારે : કવિ ભર્તૃહરી કહે છે કે “નારીના વચનમાં મધુ છે, કિન્તુ હૃદયમાં હળાહળ છે. એના અધરમાં સુધા છે, પરંતુ અંતરમાં તો દાવાનળ બળે છે.”
|લાંબી માથાકૂટની જરૂર નહીં પડે, હમણાં જ ચૂલામાં જાશો, એની જ તૈયારી થાય છે. બેટમજી, ઓરા આવો, શું બોલતા હતા તમે બધા?
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ''' :
|'''સુલેમાન''' :
|આ તારી પ્રાચીન કથા!
|અમે તો પંડિતના છોકરા પાસે શાસ્તર સાંભળતા હતા.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|પ્રાચીન જ તો. શું કરું, મહારાજ? જે જે પોથી ખોલું, તેમાં બસ આ એક-ની એક કથા લખી છે. પ્રાચીન યુગના પંડિતો બિચારા પ્રેયસીની ચિંતા કર્યા વિના પળવાર પણ શાંત રહી શક્યા નથી. કાયમ બસ સંદેહ અને અવિશ્વાસમાં જ આકુલ વ્યાકુલ. પણ હું તો વિચાર જ કરું છું કે જેના ઘરની નારી પારકાની શોધમાં ભટકતી હોય, એનાથી ઠંડે કલેજે છંદો ગૂંથી ગૂંથીને કાવ્યો શૅ લખાતાં હશે, બાપુ?
|અરે વાહ! ભારી ધ્યાન દઈને શાસ્ત્ર સાંભળો છો હો! તમારા બરાડા ઠેઠ રાજાજીને કાને સંભળાયા. કેમ જાણે ધોબીવાડમાં આગ લાગી હોય!
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ ''':
|'''કાનો''':
|અરે ગાંડા! એ તો કૃત્રિમ અવિશ્વાસ! એ તો ઇરાદાપૂર્વકની આપ-ઠગાઈ! પામર હૃદયોનો પ્રેમ નિરંતર વિશ્વાસમાં પડ્યો પડ્યો મરી જાય છે, જડ બની જાય છે. તેથી તેને ફરી જગાડવા માટે જરા બનાવટી અવિશ્વાસ જોઈએ! જો, ઓ આવે પ્રધાનજી. જો! કાંધે પહાડ જેટલો રાજ્યભાર ઉપાડ્યો છે! ચાલ, નાસી જવા દે.
|તમારે શું દુઃખ, ગોર બાપા? તમે તો રાજનાં પાકાં સીધાં ખાઈ ખાઈને રોજ ફૂલતા જાઓ છો; અને આંહીં ભૂખે અમારી નાડિયું તૂટે છે. અમે શું આ હરખની ચિચિયારી પાડીએ છીએ?
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત ''':
|'''મનજી''':
|હા હા! પહોંચો અંત :પુરમાં. દોડો, રાણીજીના રાજ્યનો આશરો લઈ લ્યો. અધૂરાં રાજકાર્યો ભલે બારણાની બહાર રઝળતાં. દિવસે દિવસે ભલે ગંજ ખડકાતો એ ફરિયાદોનો. એક દિવસ આખરે તમારાં દ્વાર તજીને એ પોકારો, એક પછી એક, ઊંચે આકાશમાં ચડશે — પ્રભુના ન્યાયાસન પાસે પહોંચવા.
|આજકાલ હળવું બોલીએ તો સાંભળે છે જ કોણ? આજ તો રાડ પાડીને જ વાત કહેવી પડે છે.
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ ''':
|'''કરસન''':
|કેમ આવો ઉપદેશ?
|આજ સુધી ખૂબ રોયા-કકળ્યા. હવે જોઈએ, બીજો ઉપાય છે કે નહીં.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત ''':
|'''દેવદત્ત''':
|ના ના, પ્રભુ! એ તો ઠાલા બડબડાટ! જાઓ, સિધાવો, નકામો સમય જાય છે.
|શું કહ્યું, અલ્યા! તમે બહુ ફાટ્યા છો. સાંભળવું છે? સાંભળો, કહું છું :
}}
}}
{{Right |[રાજા જાય છે, પ્રધાન પ્રવેશ કરે છે.]}}
<center>'''नसमानसमानसमानसमागममाप समीक्ष्य वसन्तनभ:'''<br>
'''भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत : खलु कामिजन''' :|</center>
{{Ps
{{Ps
|'''પ્રધાન ''':
|'''હરિયો''':
|મહારાજા હતા ને આંહીં?
|ઓ મારા બાપ! આ તે શાપ દ્યે છે કે શું?
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત ''':
|'''દેવદત્ત''':
|હા, પણ અંત :પુર તરફ અંતર્ધાન થઈ ગયા.
|[મનસુખ તરફ] તું તો મોટા માણસનો દીકરો છે, શાસ્ત્ર પણ જાણ છ, બોલ, આ વાત બરાબર કે નહીં? नसमानसमानसमानसम्!
}}
}}
{{Ps
{{Ps
|'''પ્રધાન''' :
|'''મનસુખ''' :
|[બેસી જઈને] હાય વિધિ! આ રાજ્યની કેવી દશા કરી? આજ ક્યાં રાજા, ક્યાં રાજદંડ, ક્યાં સિંહાસન! સ્મશાનભૂમિ સમા ઉદાસ ને વિશાળ આ રાજ્યની છાતી ઉપર, ગર્વથી ઊભું છે, બસ, એક અંત :પુર; કાળું ઘોર, બધિર અને પાષાણોથી રુંધાયેલું! એને દ્વારે બેસીને અનાથ રાજલક્ષ્મી હાહાકાર સ્વરે રડે છે.
|આહા! બરાબર! આનું નામ તે શાસ્ત્ર; અને હું પણ આ જ વાત કહેતો હતો ને!
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|ભારી તાલ જામ્યો છે, હો પ્રધાનજી! જોવાની બહુ લહેર આવે છે. દિવસ અને રાત જાણે રાજા અને રાજલક્ષ્મી સંતાકૂકડી રમી રહ્યાં છે, ખરું?
|[નંદલાલ પ્રત્યે] નમસ્કાર! તમે બ્રાહ્મણ લાગો છો, ખરુંને? તમે શું કહો છો? બોલો. પરિણામે આ બધા બેવકૂફ બનીને મરવાના કે નહીં? ‘भ्रमदभ्रमदभ्रमत्’
}}
}}
{{Ps
{{Ps
|'''પ્રધાન''' :
|'''નંદલાલ''' :
|આ તે શું હસવાનો પ્રસંગ છે, ગોર?
|હું પણ એ જ વાત કહી રહ્યો છું, પણ સમજે છે કોણ, બાપ? બધા ગામડિયા ખરાને!
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|હસું નહીં, તો કરું શું? બાળકની માફક અરણ્યરુદન ક્યાં સુધી કર્યા કરું? દિવસ-રાત વિલાપ નથી સહેવાતો, બંધુ! તેથી જ વચ્ચે કોઈ કોઈ વાર રુદન પલટીને સૂકા, શ્વેત હાસ્યનું રૂપ ધરે છે — આંસુ થીજીને જાણે કઠણ હિમ બની જાય છે. કહો તો, શું બન્યું છે?
|[મનજી પ્રત્યે] આ તમામની અંદર એક તું સમજુ માણસ લાગ છ. ઠીક ત્યારે, કહે જોઉં, આંહીં બધી સારી વાતો થતી હતી? [કરસન પ્રત્યે] અને તું પણ ઠીક અક્કલવાળો આદમી લાગે છ; તારું નામ શું, ભાઈ?
}}
}}
{{Ps
{{Ps
|'''પ્રધાન''' :
|'''કરસન''' :
|તમે તો બધું જાણો છો. રાણીનાં પિયરિયાંઓ — વિદેશી કાશ્મીરવાસીઓ — બધાં આખા દેશમાં પથરાઈ વળ્યાં છે; અને સુદર્શન ચક્ર વડે છેદાયેલી કોઈ સતીના શબ સમી પડેલી આ રાજસત્તાને ટુકડેટુકડા કરીને, એ તમામે વહેંચી લીધી છે. એ પરદેશીઓના અત્યાચારથી ઝેર થઈ ગએલી કંગાલ પ્રજાના આક્રંદસ્વરો સત્તાવિહોણી રાજસભામાં સંભળાય છે; પરદેશી પ્રધાનો બેઠા બેઠા હસે છે, અને હું મંત્રી, મારું ચિરાતું હૃદય દાબીને, નીચે મસ્તકે, એ સૂના પડેલા સિંહાસનની બાજુએ બેઠો રહું છું.
|મારું નામ કરસનદાસ — કેશવો તો મારા ભત્રીજાનું નામ.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|ખરું ખરું! હવે જુઓ, હું વર્ણન કરી બતાવું. વાવાઝોડું જામ્યું છે, નૌકા ડૂબી રહી છે, મુસાફરો બધાં કલ્પાંત કરે છે, અને ઊંચે એકલો બેઠો બેઠો સુકાની ખાલી હાથે પોકારે છે કે ‘ઓ રે! મારું સુકાન ક્યાં?’ ઓ ભાઈ! ઠાલા શું કામ શોધી મરો છો? રાજ-નૌકાનું સુકાન તો પેલી રાણી ઉપાડી ગઈ છે, અને એ સુકાનથી તો પોતાના આનંદ-સરોવરમાં, વસન્તની લહેરીઓ વચ્ચે, પ્રીતિની નૌકા ચલાવી રહી છે! ભલેને હવે મધદરિયે જઈને મંત્રીજી રાજ્યના તમામ બોજાની સાથોસાથ ડૂબી મરે!
|ઓહો! તારા જ ભત્રીજાનું નામ કેશવો કે? ત્યારે તો તમારાં બેઉનાં નામ હું રાજાજીની પાસે ખાસ મૂકીશ.
}}
{{Ps
|'''હરિયો''' :
|અને અમારું શું થશે?
}}
}}
{{Ps
{{Ps
|'''પ્રધાન''':
|'''દેવદત્ત ''':
|મશ્કરી કરો મા, ગોર! શિવ! શિવ! આવે શોકને વખતે હસવું અશુભ કહેવાય.
|એ હું શું જાણું, બાપુ? અત્યારે આંખનાં પાણીડાં પાડવા બેઠા છો, અને થોડી ઘડી પહેલાં કેવો જુદો જ સૂર કાઢતા હતા! એ વાતો શું રાજાજીએ નથી સાંભળી? રાજાજીને તો બધીયે બધી ખબર પડી જાય છે.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''બધા''' :
|હું તો કહું છું કે રાજાજીને છોડાવવા હોય તો જઈને સીધા રાણીને ચરણે પડોને!
|એ ભાઈ સાહેબ, તમારી ગૌ! અમે કાંઈ બોલ્યા નથી. એ તો કરસનદાસ કે ફરસનદાસ શાસ્તરની વાતો કરતો હતો.
}}
}}
{{Ps
{{Ps
|'''પ્રધાન''' :
|'''કરસન''' :
|તો મારાથી નહીં બને. પોતાનાં જ સગાંવહાલાંને એક સ્ત્રી ઊઠીને શિક્ષા કરે, એવું મેં કદી નથી સાંભળ્યું.
|ચુપ કર, મારું નામ બગાડ મા. મારું નામ કરસનદાસ છે. હું ખોટું નહીં બોલું — હું તો બોલ્યો હતો કે ‘શાસ્તર છે, તેમ શસ્તર પણ છે, જો રાજા શાસ્તરથી ન માને તો પછી શસ્તર પણ છે’. કેમ ખરું કે નહીં, મહેરબાન?
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|મંત્રીજી, તમે તો એકલાં શાસ્ત્રો ગોખ્યાં છે, મનુષ્યોને પારખ્યાં નથી જણાતાં. પોતાનાં સગાંઓને તો ઊલટું સ્ત્રી જ શિક્ષા કરી શકે. સ્ત્રી જાત અન્ય કોઈને હાથે સ્વજનોનો ઇન્સાફ થતો ન સાંખી શકે.
|બરાબર બોલ્યો, ભાઈ, તારી લાયકાત પ્રમાણે જ તું બોલ્યો. શસ્ત્ર એટલે શું? શસ્ત્ર એટલે બળ, ખરું? હવે તમારું સહુનું બળ શું? ‘दुर्बल्यस्य बलं राजा’ ખરું ને? બળહીનનું બળ એનો રાજા. વળી પાછું, ‘बालानां रोदनं बलम्’ ખરું? અને તમે બધા રાજાજીની આગળ તો બાળક ગણાઓ, ખરું? એટલે કે, ટૂંકામાં, રોવું કકળવું એ તમારાં શસ્ત્ર. વાહ! ભારે બુદ્ધિની વાત! પ્રથમ તો મને કાંઈ સમજાણું નહોતું. તારું નામ શું, ભાઈ?
}}
}}
{{Ps
{{Ps
|'''પ્રધાન''' :
|'''કરસન''' :
|ઓ! સાંભળો કોલાહલ.
|મારું નામ કરસનદાસ, કેશવો તો મારો ભત્રીજો.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''બધા''' :
|આ શું પ્રજાએ બંડ જગાવ્યું?
|એ મહેરબાન! અમને માફ કરો.
}}
}}
{{Ps
{{Ps
|'''પ્રધાન'''
|'''દેવદત્ત''' :
|ચાલો, જોઈ આવીએ.
|હું માફ કરનારો કોણ, ભાઈ? હવે રાજાજીની આગળ રોકકળ કરી જુઓ, જો માફ કરે તો.
}}
}}
{{Right|[જાય છે.]}}
26,604

edits

Navigation menu