રાજા-રાણી/બીજો પ્રવેશ1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:

{{Ps
{{Ps
|સભાસદ :
|'''સભાસદ''' :
|ધન્ય, મહારાજ! ધન્ય!
|ધન્ય, મહારાજ! ધન્ય!
}}
}}
{{Ps
{{Ps
|વિક્રમદેવ :
|'''વિક્રમદેવ''' :
|કેમ? આટલા બધા ધન્યવાદનું શું કારણ?
|કેમ? આટલા બધા ધન્યવાદનું શું કારણ?
}}
}}
{{Ps
{{Ps
|સભાસદ :
|'''સભાસદ''' :
|મહાન્ પુરુષનું તો એ જ લક્ષણ છે. એની કૃપાદૃષ્ટિ તો સહુની ઉપર પડેલી હોય. પામર હોય તે જ અન્ય પામરોને જોઈ ન શકે. આપે તો પેલા દૂર પડેલા જયસેન, યુધોજિત આદિ સેવકોને પણ આ મહોત્સવમાં સંભાર્યા, એ આનંદથી તો એ બધા આતુર બની ગયા છે, અને પોતાના રસાલા લઈને સત્વર અહીં ચાલ્યા આવે છે.

|રાખો! રાખો! એવી નજીવી બાબતમાં પણ આટલાં બધાં યશોગાન! મને તો ખબર પણ નથી કે મહોત્સવમાં કોને કોને બોલાવ્યા છે!
|રાખો! રાખો! એવી નજીવી બાબતમાં પણ આટલાં બધાં યશોગાન! મને તો ખબર પણ નથી કે મહોત્સવમાં કોને કોને બોલાવ્યા છે!
}}
}}
{{Ps
{{Ps
|સભાસદ :
|'''સભાસદ''' :
|સૂર્યનો ઉદય માત્ર થતાં જ સકળ ચરાચર પ્રકાશિત બની ઊઠે છે. સૂર્યને તો નથી કાંઈ તજવીજ કે મહેનત પણ કરવી પડતી. નથી એનું તેજ વધતું કે નથી ઓછું થતું. એને તો ખબર પણ નથી હોતી કે ક્યાં, કયી વાડીની અંદર, કયું કયું ફૂલ, એનાં કનક-કિરણ પડતાં જ કેવા આનંદથી ખીલી ઊઠ્યું હશે! તમેય તે મહારાજ, બસ અજાણ્યે અજાણ્યે જ કૃપાવૃષ્ટિ કરો છો. જે એને પામે છે, તે ધન્ય બને છે.

|વિક્રમદેવ : |બસ કરો, બસ કરો! બહુ થયું. જેટલી સહેલાઈથી હું કૃપાવૃષ્ટિ કરું છું, તેથી અધિક સહેલાઈથી તો મારા સભાસદો સ્તુતિ-વૃષ્ટિ કરે છે! જે જે વાતો ગોઠવીને તમે આવેલા તે બધી હવે તો ખલ્લાસ થઈ ગઈ છે ને? જાઓ ત્યારે.
|'''વિક્રમદેવ''' : |બસ કરો, બસ કરો! બહુ થયું. જેટલી સહેલાઈથી હું કૃપાવૃષ્ટિ કરું છું, તેથી અધિક સહેલાઈથી તો મારા સભાસદો સ્તુતિ-વૃષ્ટિ કરે છે! જે જે વાતો ગોઠવીને તમે આવેલા તે બધી હવે તો ખલ્લાસ થઈ ગઈ છે ને? જાઓ ત્યારે.
}}
}}
{{Right|[સભાસદ જાય છે. સુમિત્રા પ્રવેશ કરે છે.]}}

Line 33: Line 33:
{{Space}}ક્યાં જાઓ છો, ઓ રાણીજી? એક વાર તો નજર કરો! પૃથ્વીની સમક્ષ હું રાજા મનાઉં છું, માત્ર તમારી આગળ હું એક કંગાલ બની આવું છું. આખા જગતમાં મારો પ્રતાપ વિસ્તરે છે, ફક્ત તમારી નજરમાં જ હું એક ભૂખ્યો, હાડપિંજર સમો, ગરીબ, વાસનાનો ગુલામ બની ગયો છું. એથી જ શું, ઓ મહારાણી, ઓ રાજરાજેશ્વરી, ગર્વમાં મને તરછોડીને તમે ચાલ્યાં જાઓ છો?

|સુમિત્રા :
|'''સુમિત્રા''' :
|મહારાજ, આખી વસુંધરા જે પ્રેમ યાચી રહી છે, તે સમસ્ત પ્રેમ મને એકલીને કાં અર્પો? હું લાયક નથી.
|મહારાજ, આખી વસુંધરા જે પ્રેમ યાચી રહી છે, તે સમસ્ત પ્રેમ મને એકલીને કાં અર્પો? હું લાયક નથી.
}}
}}
{{Ps
{{Ps
|વિક્રમદેવ :
|'''વિક્રમદેવ''' :
|હું પામર છું, દીન કાપુરુષ છું, કર્તવ્યભ્રષ્ટ છું, રણવાસને વશ બન્યો છું. પરંતુ, ઓ મહારાણી, એ કાંઈ મારો સ્વભાવ છે? શું તમે મહીયસી, મને હું પામર છું? તમે ઊંચે, અને હું શું ધૂળમાં પડ્યો છું? ના, એમ નથી. મારી શક્તિનું મને ભાન છે. મારા હૃદયની અંદર એક દુર્જય શક્તિ રહેલી છે; પરંતુ પ્રીતિને રૂપે મેં એ શક્તિ તમને સમર્પી છે; મારા એ વજ્રાગ્નિને, વિદ્યુતની માળા બનાવી તમારે કંઠે પહેરાવી છે, પ્રિયે.

|એથી તો ભલું હતું કે તમે મારો તિરસ્કાર કરો, ને બને તો મને તદ્દન ભૂલી જાઓ; તુચ્છ એક નારીની ઉપર તમારા સમસ્ત પુરુષત્વને ઢોળી દેવું ન શોભે.
|એથી તો ભલું હતું કે તમે મારો તિરસ્કાર કરો, ને બને તો મને તદ્દન ભૂલી જાઓ; તુચ્છ એક નારીની ઉપર તમારા સમસ્ત પુરુષત્વને ઢોળી દેવું ન શોભે.
}}
}}
{{Ps
{{Ps
|વિક્રમદેવ :
|'''વિક્રમદેવ''' :
|આટલો આટલો પ્રેમ અને, હાય, એનો કેવો અનાદર! આ પ્રેમ શું નથી જોઈતો તમારે? નથી જોઈતો છતાં ચોરની માફક છીનવી લીધો છે, અંતરના મર્મમાં ઉપેક્ષાની કટારી હુલાવી, લોહી-તરબોળ ધગધગતો મારો પ્રેમ તમે કાપી લીધો છે! પને પછી, ઓ પ્રેમહીન, ઓ નિષ્ઠુર, તેં એને ધૂળમાં નાખી દીધો છે! પાષાણની પ્રતિમા! જેમ જેમ તને પ્રેમથી છાતીએ ચાંપતો જાઉં છું, તેમ તેમ છાતીમાં પથ્થર વાગે છે.

|આ પડી તમારા ચરણમાં, જે કરવું હોય તે કરો. પરંતુ આટલો તિરસ્કાર શા માટે, વહાલા? શા સારુ આજે આવાં કઠોર વેણ કાઢો છો? પૂર્વે તો તમે મારા કેટલાયે અપરાધો માફ કર્યા છે, છતાં આજે વિના અપરાધે કાં રોષ કરો?

26,604

edits

Navigation menu