સરસ્વતીચંદ્ર ભાગ ૧/બુદ્ધિધનનું કુટુંબ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 34: Line 34:
<poem>
<poem>
“અડોઅડ કપોલ લાગી રહેલ;
“અડોઅડ કપોલ લાગી રહેલ;
“મન્દ અતિમન્દ શી ગોષ્ટી[૧] મચેલ !
“મન્દ અતિમન્દ શી ગોષ્ટી<ref>ગોઠ, ગોઠડી, છાની વાતચીત.</ref> મચેલ !
“નહી પૂર્વાપર કાંઈ ગણેલ,
“નહી પૂર્વાપર કાંઈ ગણેલ,
“મુખે કાંઈ એમ લવંતાં ગેલઃ
“મુખે કાંઈ એમ લવંતાં ગેલઃ
“આલિંગન-અશિથિલ-થી રહી ચાંપી કર અક્કેક,
“આલિંગન-અશિથિલ-થી રહી ચાંપી કર અક્કેક,
“ગમત-સ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક ! [૨]...૧
“ગમત-સ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક ! [૨]<ref></ref>...૧
"હસતું ત્યાં શિશુસમું મુગ્ધ પ્રભાત
"હસતું ત્યાં શિશુસમું મુગ્ધ પ્રભાત
“આવી ઉભું રહેતું નયનની પાસ
“આવી ઉભું રહેતું નયનની પાસ
Line 52: Line 52:
જરાક અચકી રસજ્ઞ બોલ્યો, “ત્હારાથી સમજાશે ? સમજાશે, સમજાશે.” એમ કહી કથાનો પ્રસંગ તથા ગાયનનો અર્થ સમજાવ્યો.
જરાક અચકી રસજ્ઞ બોલ્યો, “ત્હારાથી સમજાશે ? સમજાશે, સમજાશે.” એમ કહી કથાનો પ્રસંગ તથા ગાયનનો અર્થ સમજાવ્યો.

૧. ગોઠ, ગોઠડી, છાની વાતચીત.
* રા. મણિલાલ નભુભાઇના ઉત્તરરામચરિતના ભાષાંતર ઉપરથી.
“આ સાંભળતાં મ્હારાં રૂવાં ઉભાં થાય છે. મને કંપારી વછુટે છે. હું શું કરું કે એવું એવું મ્હારી મેળે સમજાય ? તમે મ્હારા મનોરથ બધી રીતે પુરા પાડો છો પણ એક વિષયમાં હું મરતા સુધી તમારી લ્હેણદાર રહીશ. મરીશ ત્હોયે ભૂત થઈશ. તમારા મનની વાતો સમજાય, તમારું મન સમજાય, અને અામ તમારા સુખદુ:ખમાં અને તમારા અાવા અાવા વખતમાં મ્હારે તમારા સામું જ જોઈ રહેવું ન પડે, એવું શું કરું જે થાય ?”

18,450

edits

Navigation menu