26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છઠ્ઠો પ્રવેશ|'''પાંચમો અંક'''}} <center>સ્થળ : અરણ્ય.</center> <center>[સૂકાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 104: | Line 104: | ||
}} | }} | ||
{{Right|[શિકારી જાય છે.]}} | {{Right|[શિકારી જાય છે.]}} | ||
<poem> | |||
{{Space}}ઓ જો, પાંદડાને વીંધીને સૂર્યનાં કિરણો પડે છે. ચાલ, ઝરણમાં જઈને સ્નાન-સંધ્યા કરું, ભેખડ પર બેસી જરા વાર જળમાં મારી છાયાને તરતી જોઉં, જોઈને મારી કાયાને પણ છાયા સમજી લઉં. આ નાની નિર્ઝરિણી ધીરે ધીરે નદી બની જઈને ત્રિચૂડનાં પ્રમોદવનમાં ચાલી જાય છે, ખરું! મન થાય છે કે મારી છાયા આ પ્રવાહમાં તણાતી જાય, સમી સાંજરે તીરે ઢળેલાં તરુવરોને છાંયડે મારી ઇલા બેઠી હશે ત્યાં પહોંચી જાય, ને પછી ઇલાની નિસ્તેજ છાયાનેયે સાથે તેડી સદા સમુદ્ર ભણી ચાલતી થાય! બસ, હવે બસ, કલ્પના બહુ દોડી, ચાલો બહેન, નિત્યકર્મમાં લાગીએ. ઓ સાંભળ, ચોમેર પંખીડાંનાં ગાનથી અરણ્ય જાગી ઊઠ્યું. | |||
</poem> | |||
{{ | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પાંચમો પ્રવેશ4 | |||
|next = સાતમો પ્રવેશ4 | |||
}} | |||
edits