સરસ્વતીચંદ્ર ભાગ ૧/કારભારી અને કારભાર : દિગ્દર્શન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:
<center>न दुर्गतोऽस्मीति करोत्यकार्यं तमार्यशीलं परमाहुरार्या: ॥ ४ ॥</center>
<center>न दुर्गतोऽस्मीति करोत्यकार्यं तमार्यशीलं परमाहुरार्या: ॥ ४ ॥</center>

૧ - વિશેષ જાણનાર, શ્રુતવાન, અને (યોગ્ય લાગ્યું તે.) વગર ઢીલે કરનાર હેાઇનેજે રાજા રાગદ્વેષનો ત્યાગ કરે છે . અને પાત્રમાં ધનને પ્રતિષ્ઠત , કરે છે તેનેસર્વ લેાક પ્રમાણ કરે છે. ૨. મનુષ્યમાં વિશ્વાસ ઉત્પન્ન કરવો જે જાણે છે,દોષ વિજ્ઞાત થયા એટલે જે દંડ કરે છે, અને માત્રાને (માપ, અાટલે સુધી.કાર્ય વેતરવું તે,) તેમ જ ક્ષમાને - ઉભયને જે જાણે છે તેવાને સમગ્ર શ્રી
સેવે છે. ૩. આપત્તિ પામતાં જે કદાચિત્ (પણ) વ્યથા પામતો નથી
(ભયથી-દુ:ખથી-ધુજી લક્ષ્ય આગળથી પાછો હઠતો નથી), અપ્રમત્ત રહી
ઉદ્યોગની પુઠ જે મુકતો નથી, પ્રસંગે (પ્રસંગ આવ્યે) જે મહાત્મા (રહી)
દુઃખ સહે છે, અને (કાર્યની) ધુરી જે ધરે છે તેના શત્રુ જીતાયા જ. ૪. પ્રશાન્ત
વૈરનું જ ઉદ્દીપન કરતા નથી, દર્પ પામતો નથી, ( મનમાં ) અસ્ત
થતો નથી, અને દુર્ગતિને પામ્યો છું જાણીને ( પણ ) જે અકાર્ય કરતો.
નથી તેને આર્યજન, પરમ અાર્યશીલ કહે છે.
​સંધ્યાકાળે જયારે શઠરાયના સમાચાર જુના થઈ ગયા. પ્રમાદધન તર્કપ્રસાદ સાથે લીલાપુર ગયો, અને કાર્યભાર વિવર્ત્તની વાતોમાં વહી ગયેલો દિવસ જતો ર્‌હેતાં થાક્યા પાક્યા આખા સુવર્ણપુરમાં શાંત ઉતરતી રજનિ ગોરજ સમયે ઉડતી ધુળની સાથે મળી જવા માંડતી હતી, ત્યારે ઉપરના શ્લોક મનમાં ગાતો ગાતો બુદ્ધિધન ભૂપસિંહનાં અત્યારે એકાંત બનેલા વિશાળ સભાખંડમાં એકલો એકલો પગલાં ભરતો હતો અને દિવસનો ઉગ્રપ્રકાશ ન્યૂન થતાં અધિક થવા પામતા – અનેક હાંડીયો 'વાલસેટો,' વગેરેમાંના દીવાઓના – પ્રકાશથી, થાકેલી અાંખોનો શ્રમ ઉતારતો હતો.

Line 43: Line 35:

અાનંદમાં મગ્ન થતો થતો, પ્રસન્ન થયેલા ભાગ્ય પાસેથી વિશેષ પ્રસાદ માગી નિરાશ થવાનો સંભવ ન ર્‌હે એવી ઈચ્છા કરતો કરતો, સ્મશાન - વૈરાગ્યના ભાઈ ઉત્સવ - વૈરાગ્યમાં મગ્ન થતો થતો, બુદ્ધિધન ઉઠ્યો. તપાસ કરતાં માલુમ પડ્યું કે રાણાજી હજી વાળું કરી રહ્યા નથી. ચૈત્રી રાત્રે પરસેવો થતો હતો. 'રાણા ક્‌હે એટલે બોલાવજો ' કહી બાગમાં એક ફુવારા પાસે બેસવા સારું ચાલ્યો અને ચાલતાં ચાલતાં અંધકાર ભરેલા જગતને માથે વિશાળ આકાશમાં ચમકારા કરતા તારામંડળને જોતો જોતો ચાલ્યો અને ન્હાનપણમાં પોતાના પાડોશી શાસ્ત્રીમહારાજ પાસેથી મ્હોંયે કરેલા શ્લોક સ્મરવા લાગ્યો.

{{Poem2Close}}
<poem>
"भ्रान्तं देशमनेकदुर्गविपमं प्राप्तं न किञ्चित्फलम्
"भ्रान्तं देशमनेकदुर्गविपमं प्राप्तं न किञ्चित्फलम्
त्यकत्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फ्ला ॥
त्यकत्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फ्ला ॥
भुक्तं मान्विवर्जितं परगृहे साशंकया काकवत्
भुक्तं मान्विवर्जितं परगृहे साशंकया काकवत्
तृप्णे दुर्मतिपापकर्मनिरते नाद्यापि संतृप्यसि ॥"[૧]
तृप्णे दुर्मतिपापकर्मनिरते नाद्यापि संतृप्यसि ॥"<ref>અનેક દુર્ગમ સ્થાનોથી વિકટ બનેલા દેશોમાં ભમ્યો:– કાંઇ પણફળ ન મળ્યું ! જાતિ અને કુળનું ઉચિત અભિમાન પડતું મુકી સેવા કરી – તે નિષ્ફળ નીવડી ! પરઘેર માનવિનાનું ખાધું - તે બ્‍હીતાં બ્‍હીતાં કાગડાનીપેઠે દુર્મતિ અને પાપકર્મ ઉપર જ પડેલી ઓ તૃષ્ણા ! હજી તને સંતોષનથી વળતો !</ref>
 
</poem>
શઠરાયને ઘેર બાળપણમાં જમતો ને એ અવસ્થા સાંભરી અાંખમાં અાંસુ આવ્યા જેવું થયું. ફુવારો આવ્યો. ત્યાં આગળ મુંબાઈથી મંગાવેલા લોખંડના બાંક હતા તેમાંથી એકપર બેઠો
શઠરાયને ઘેર બાળપણમાં જમતો ને એ અવસ્થા સાંભરી અાંખમાં અાંસુ આવ્યા જેવું થયું. ફુવારો આવ્યો. ત્યાં આગળ મુંબાઈથી મંગાવેલા લોખંડના બાંક હતા તેમાંથી એકપર બેઠો

<poem>
"खलोल्लापा: सोढा: कथमपि तदाराधनपरै-
"खलोल्लापा: सोढा: कथमपि तदाराधनपरै-
र्निग्रुह्यान्तर्वाप्यं हसितमपि शून्येन मनसा ॥"
र्निग्रुह्यान्तर्वाप्यं हसितमपि शून्येन मनसा ॥"
૧.અનેક દુર્ગમ સ્થાનોથી વિકટ બનેલા દેશોમાં ભમ્યો:– કાંઇ પણફળ ન મળ્યું ! જાતિ અને કુળનું ઉચિત અભિમાન પડતું મુકી સેવા કરી – તે નિષ્ફળ નીવડી ! પરઘેર માનવિનાનું ખાધું - તે બ્‍હીતાં બ્‍હીતાં કાગડાનીપેઠે દુર્મતિ અને પાપકર્મ ઉપર જ પડેલી ઓ તૃષ્ણા ! હજી તને સંતોષનથી વળતો !
कृतश्चित्तस्तम्भ: प्रहसितधियामन्ञ्जलिरपि
कृतश्चित्तस्तम्भ: प्रहसितधियामन्ञ्जलिरपि
स्वमाशे मोधाशे किमपरमतो नर्तयसि माम् ॥"[૧]
स्वमाशे मोधाशे किमपरमतो नर्तयसि माम् ॥"<ref>ખળ લેાકનાં ગર્વિષ્ટ વચન સહ્યાં – તે પણ પરાકાષ્ઠા પામી તેમને અારાધન કરતા જતાં જતાં; અંતર્નું અાંસુ અંતર્માં ને અંતર્માં ડાબી રાખી મન શૂન્ય હોવા છતાં - હસ્યો પણ ખરેા; ચિત્તને રોકી રાખ્યું; હસવા યોગ્યબુદ્ધિવાળાએાની પાસે પ્રણમાંજલિ કર્યોઃ– ઓ તું અાશા ! એા નિષ્ફળ અાશા ! અાથી વધારે તે મને તું શું નચાવનારી હતી ?</ref>

હજી શઠરાય સાંભર્યા કર્યો. આજ સવાર સુધીના દિવસ સ્વપ્ન પેઠે દ્રષ્ટિ આગળ ખડા થયા બાંકડા ઉપર સુતો - ફુવારાના પાણીવાળો શીતલ પવન પ્રિય લાગવા માંડ્યો. પોતે મૂળ એક રંક માણસ તે અાજ સુવર્ણપુરના મહારાજના વૈભવનો અંશભાગી છે એ ભાન થયું. આ સર્વ ઘસાઈ ભવિષ્ય ભૂત જેવું થનાર લાગ્યુંઃ પ્રાતઃકાળનો ભવ્ય દરબાર શૂન્ય થયો !

Line 66: Line 58:
सर्वं यस्य वशादगात् स्मृतिपदं कालाय तस्मै नम: ।"
सर्वं यस्य वशादगात् स्मृतिपदं कालाय तस्मै नम: ।"

[૨]
<ref>એ ભાઈ ! અા કષ્ટ સામું તો જો ! મહાન એ ભૂપ, એ એનુંસામંત મંડળ, એની પાસેની વળી પેલી રાજાએાની સભા, પેલાં ચંદ્રબિમ્બજેવી મુખવાળીયો, ઉદ્વેકભર્યો પેલા રાજપુત્રોનો સમાજ, પેલા બન્દિજનો,પેલી કથાએા:– અાવું અાવું સર્વ જેને લીધે સ્મરણમાં જ ર્‌હેનારું બની ગયું.તે કાળને નમસ્કાર કર !</ref>
“પ્રાત:કાળનો ભવ્ય દરબાર શૂન્ય થયો – સ્મરણશેષ થઈ ગયો. જ કેની – અત્યારે એમાંનું કાંઈ છે ?”
“પ્રાત:કાળનો ભવ્ય દરબાર શૂન્ય થયો – સ્મરણશેષ થઈ ગયો. જ કેની – અત્યારે એમાંનું કાંઈ છે ?”

Line 72: Line 64:
किं वा प्राणसमासमागमसुखं नैवाधिकं प्रीतये ॥
किं वा प्राणसमासमागमसुखं नैवाधिकं प्रीतये ॥
किं तूभद्रान्तपतत्पतंगपवन्व्यालोलदिपाङ्कर-
किं तूभद्रान्तपतत्पतंगपवन्व्यालोलदिपाङ्कर-
च्छायाण्ञ्चलमाकलय्य सकलं सन्तो वनान्तं गता: ॥[૩]
च्छायाण्ञ्चलमाकलय्य सकलं सन्तो वनान्तं गता: ॥[૩]<ref>હર્મ્ય (મહેલ) ની અગાશીયોમાં રહેવું એ શું રમ્ય નથી લાગતું?ગાયન આદિ સાંભળવું શું નથી ગમતું ? કે શું પ્રાણસમીનું સમાગમસુખ અધિકપ્રીતિનું પાત્ર નથી થતું ? – પણ – પણ – વાત એટલી જ છે કે જો પળવાર ઉંચેચગી પડી જનાર પતંગીયાની પેઠે – પવનથી કંપતા દીપના અંકુર પેઠે - છાયાપેઠે - વસ્તુમાત્રને ચંચલ જોઈ સત્પુરુષે વનાન્તમાં ચાલ્યા ગયા છે !</ref>
 
</poem>
{{Poem2Open}}
આ વિચારમાં ને વિચારમાં શીતલ પવનલહરીથી – ચારે પાસથી અાવતા પુષ્પપવાસથી - અાંખ મીંચાઈ અને બુદ્ધિધન પળવાર ચિન્તામુક્ત થઈ
આ વિચારમાં ને વિચારમાં શીતલ પવનલહરીથી – ચારે પાસથી અાવતા પુષ્પપવાસથી - અાંખ મીંચાઈ અને બુદ્ધિધન પળવાર ચિન્તામુક્ત થઈ
૧. ખળ લેાકનાં ગર્વિષ્ટ વચન સહ્યાં – તે પણ પરાકાષ્ઠા પામી તેમને અારાધન કરતા જતાં જતાં; અંતર્નું અાંસુ અંતર્માં ને અંતર્માં ડાબી રાખી મન શૂન્ય હોવા છતાં - હસ્યો પણ ખરેા; ચિત્તને રોકી રાખ્યું; હસવા યોગ્યબુદ્ધિવાળાએાની પાસે પ્રણમાંજલિ કર્યોઃ– ઓ તું અાશા ! એા નિષ્ફળ અાશા ! અાથી વધારે તે મને તું શું નચાવનારી હતી ?
ર.એ ભાઈ ! અા કષ્ટ સામું તો જો ! મહાન એ ભૂપ, એ એનુંસામંત મંડળ, એની પાસેની વળી પેલી રાજાએાની સભા, પેલાં ચંદ્રબિમ્બજેવી મુખવાળીયો, ઉદ્વેકભર્યો પેલા રાજપુત્રોનો સમાજ, પેલા બન્દિજનો,પેલી કથાએા:– અાવું અાવું સર્વ જેને લીધે સ્મરણમાં જ ર્‌હેનારું બની ગયું.તે કાળને નમસ્કાર કર !
૩.હર્મ્ય (મહેલ) ની અગાશીયોમાં રહેવું એ શું રમ્ય નથી લાગતું?ગાયન આદિ સાંભળવું શું નથી ગમતું ? કે શું પ્રાણસમીનું સમાગમસુખ અધિકપ્રીતિનું પાત્ર નથી થતું ? – પણ – પણ – વાત એટલી જ છે કે જો પળવાર ઉંચેચગી પડી જનાર પતંગીયાની પેઠે – પવનથી કંપતા દીપના અંકુર પેઠે - છાયાપેઠે - વસ્તુમાત્રને ચંચલ જોઈ સત્પુરુષે વનાન્તમાં ચાલ્યા ગયા છે !
​અા સ્વપ્નમાંથી નિદ્રાસ્વપ્નની સૃષ્ટિવચ્ચોવચ ઉભો. રાજેશ્વર મહાદેવના વાડા
​અા સ્વપ્નમાંથી નિદ્રાસ્વપ્નની સૃષ્ટિવચ્ચોવચ ઉભો. રાજેશ્વર મહાદેવના વાડા
જોડે ઓટલા ઉપર શરદ પુનમની રાત્રે સૌભાગ્યદેવી જોડેના તલાવમાં નાચતું ચંદ્ર પ્રતિબિમ્બ જોઈ રહી છે, અને સાથે જ બેસી , વાનપ્રસ્થ બુદ્ધિધન પતિવ્રતાને સમજાવે છે: “ પ્રિય દેવી, આ રમણીય પ્રતિબિંબ જેવો જ તને આપણો સ્નેહ - સંસાર નથી લાગતો ? જો, પાણીપર કરચલીયો, વળે છે તેમાં એ પ્રતિબિમ્બની લેખા દેખાય છે ! પણ આખું પ્રતિબિમ્બ દેખાય છે અને હાલે છે. અાપણો સંસાર પણ આવો જ છે. ખરું જોતાં પ્રતિબિમ્બ જુઠું છે, તે પણ જતું ર્‌હેવાનું: ખરો ચંદ્ર તો આકાશમાં છે: તેમ જ અા અાપણો સંસાર જુઠો છે, અને જતો રહેવાનો છે. ખરો સંસાર તો બ્રહ્મમાં છે – એ સંસારનું નામ મોક્ષ: મ્હારે ત્‍હારે અન્તે એ જ પામવો છે. દેવી ! તું અજ્ઞાન છે, પણ તું જેવી સુન્દર છે, ત્‍હારી કાન્તિ જેવી નિર્મળ છે, તેવું જ ત્હારું અન્ત:કરણ સુન્દર છે અને ત્‍હારી બુદ્ધિ નિર્મળ છે. પતિવ્રતા, ત્‍હેં એક જ યોગ સાધ્યો છે, તું એક જ જ્ઞાન પામી છે; ત્હારા જેવા સુન્દર પવિત્ર આત્માને વાસ્તે જ મોક્ષ છે - તું મોક્ષ પામીશ – તું બ્રહ્મરૂપ થઈશ !”

“દેવી, મ્હેં પણ ત્‍હારી જ સુરત – પરસ્તી[૧] કરી છે – હું પણ ત્‍હારી સાથે જ છું – તું બ્રહ્મમાં મળીશ અને ત્યાંયે હું ત્હારી સાથે જ ! દેવી, સર્વત્ર સાથે જ !”
“દેવી, મ્હેં પણ ત્‍હારી જ સુરત – પરસ્તી<ref>કેાઈની મુખકાંતિ જ જોઈ ર્‌હેવાનો ઇસ્લામી યોગ.</ref>કરી છે – હું પણ ત્‍હારી સાથે જ છું – તું બ્રહ્મમાં મળીશ અને ત્યાંયે હું ત્હારી સાથે જ ! દેવી, સર્વત્ર સાથે જ !”

અન્તર્માં અા સ્વપ્ન ચાલતું હતું તે સમયે મુખ ઉપર અન્ધારામાં સ્મિત ફરકતું હતું. સર્વ જગત પોતાનામાં સંકેલી દેઈ શેષશાયી અાનન્દમય નિદ્રા પામે તેમ સર્વ સંસારની ઈયત્તા આવા સ્વપ્નમાં સંભારી (સંભૃત કરી – સંભાર પેઠે ભરી) પોતાના બાલ્યથી આજ સુધીના પ્રયાસને અન્તે બુદ્ધિધન ઝાકળથી શીતળ થયેલા બાંક ઉપર સુતો સુતો અા આનન્દમય નિદ્રા પળવાર પામ્યો.

Line 119: Line 108:
બુદ્ધિધન હસ્યો : “રાણાજી, ચિન્તાનો અંત આવ્યો કંઈ દીઠો છે? સંસાર એટલે જ ચિન્તાની પરંપરા – એક ચિન્તા જાય કે બીજી આવી જ છે.”
બુદ્ધિધન હસ્યો : “રાણાજી, ચિન્તાનો અંત આવ્યો કંઈ દીઠો છે? સંસાર એટલે જ ચિન્તાની પરંપરા – એક ચિન્તા જાય કે બીજી આવી જ છે.”

અભણ અમાત્યને આમ પર્યેષક[૧] રીતે બોલતો જોઈ નવીનચંદ્ર વિશેષ રસથી સાંભળવા લાગ્યો.
અભણ અમાત્યને આમ પર્યેષક<ref>'ફિલૉસૉફી,' વાળી; પર્યેષક=શેાધક: Philosophical.</ref> રીતે બોલતો જોઈ નવીનચંદ્ર વિશેષ રસથી સાંભળવા લાગ્યો.

રાણો બોલ્યો: “ક્‌હો ને ભાઈ હવે શું છે ? હું તો જાણું છું કે મ્હારી ચિન્તા તો ગઈ જ. જે બાકી હોય તે તમારે વાસ્તે છે.”
રાણો બોલ્યો: “ક્‌હો ને ભાઈ હવે શું છે ? હું તો જાણું છું કે મ્હારી ચિન્તા તો ગઈ જ. જે બાકી હોય તે તમારે વાસ્તે છે.”
Line 137: Line 126:
“તે, બુદ્ધિધન, ધારો કે રામભાઉની ખટપટથી નવો સાહેબ ખોટી રીતે ભરવાયો તો આપણે તેની ચિન્તા રાખવી? ખરી રીતે ક્‌હે તે ખરું, પણ આપણું સાંભળ્યા વિના શું અન્યાય કરશે ? અથવા શું આપણે, સાહેબ ને રામભાઉ, ને એનો સીપાઈ અને એવી એવી ચિંતા રાત દિવસ કર્યા ક૨વી ? આપણી પ્રજાની ચિન્તા હવે શઠરાયને માથે નથી – એ ચિન્તા કરવાની શું ઓછી છે કે આવી આવી ચિન્તા આપણે જન્મારો કર્યા જ કરવી ? ” રાણાએ પુછ્યું.

૧. 'ફિલૉસૉફી,' વાળી; પર્યેષક=શેાધક: Philosophical.
​“રાણાજી, આપ ક્‌હો છે તે સાચું છે, પણ આપણા જ જુના દિવસ સંભારો, આપણી આગગાડીનું એન્જીન સાહેબ વિના ચાલ્યું નથી. આજ એ લોક કર્ત્તા હર્ત્તા છે – કર્ત્તા ને હર્ત્તા બે”
​“રાણાજી, આપ ક્‌હો છે તે સાચું છે, પણ આપણા જ જુના દિવસ સંભારો, આપણી આગગાડીનું એન્જીન સાહેબ વિના ચાલ્યું નથી. આજ એ લોક કર્ત્તા હર્ત્તા છે – કર્ત્તા ને હર્ત્તા બે”
“ત્યારે તો એમ કે ગાદી મળ્યા પછી આજ સુધી શઠરાયે રાજ્ય કર્યું અને હવે સાહેબ કરશે. આપણે તો કેવળ પુતળાં જ. સરકારનું કામ એ કે આપણે પ્રજાપીડક થઈએ ત્યારે માથે અંકુશ પેઠે વર્તવું. પણ આવા વિષયમાં એ સરકાર ? – ને તે પણ સરકારના ગુલામ સીપાઈ સુધી !”

Line 163: Line 151:
બુદ્ધિધન હસ્યોઃ “નરભેરામ, એટલો પણ વિચાર નહી કર્યો હોય ? પ્રમાદ અને તર્કપ્રસાદ ગયા છે તે રસલસાહેબ પાસે સર્વ વાત રજેરજ ઉઘાડી કરી દેશે એટલે સામી ખટપટનો પાયો ભાંગ્યો સમજવો. સાહેબને આપણાપર વિશ્વાસ છે અને નવા સાહેબ આવશે તેમને સર્વ વાત કરી મુકશે. પછી થવા દ્યો જેનાથી જેટલી થાય તેટલી ખટપટ. રામભાઉને હળવે હળવે સીદ્ધો કરી દેવો પડશે – એને તો ગમે તેમ ભરી પીશું. શઠરાયનું એ કરવાનું કે લીલાપુરમાં અને બીજે બધે ઠેકાણે એની કળા થાકશે ત્યાં સુધી એને છે એમ ને એમ જ રાખવામાં આવશે અને જયારે એ જાણશે કે હવે મ્હારા હાથ નીચા પડ્યા અને કાંઈ દાવ હાથમાં નથી જ ત્યારે - એની ઈચ્છા હશે તો જ – એ ચરણે પડી, માગશે તો જ - રાણાજી કૃપા કરશે. સુવર્ણપુરના મહારાજની કૃપા કાંઈ રસ્તામાં નથી પડી. શિક્ષા અને ક્ષમા ઉભય કાર્ય એમને આવડે છે તે જગત જોશે જ. એવા એવાથી ડરતાં રહેવું એ મહારાણા સમજતા નથી.”

ભૂપસિંહ ટટ્ટાર બેઠો, પ્રસન્ન થયો. એનો ક્ષાત્રઉદ્રેક સંતુષ્ટ થયો, અને અમાત્યપર સ્નેહભરી ઉત્સાહભરી ચળકતી અાંખે મુછે હાથ દેતો જોવા લાગ્યો. સર્વને આત્મોત્કર્ષક વચનની અસરમાં જ કાંઈક ઐન્દ્રજાલિક[૧]માયા છે.
ભૂપસિંહ ટટ્ટાર બેઠો, પ્રસન્ન થયો. એનો ક્ષાત્રઉદ્રેક સંતુષ્ટ થયો, અને અમાત્યપર સ્નેહભરી ઉત્સાહભરી ચળકતી અાંખે મુછે હાથ દેતો જોવા લાગ્યો. સર્વને આત્મોત્કર્ષક વચનની અસરમાં જ કાંઈક ઐન્દ્રજાલિક<ref>જાદુભરેલી</ref>માયા છે.વૈતથ્યવાળી નવીનચંદ્ર અા નવીન નાટક જોઈ જ રહ્યો. રાણો અમાત્ય–બુદ્ધિને પ્રતિકૂળ થતો પ્રથમ અટક્યો હતો પરંતુ કાંઈક અનિચ્છાથી અટક્યો હતો. નરભેરામ તે અનિચ્છાને વધારે એવા શબ્દ બોલ્યો. બુદ્ધિધનના શબ્દથી તે અનિચ્છા વધતી અટકી એટલું જ નહી, પણ વાયુના અચીંત્યા ઝપાટાથી માર્ગપરની ધુળ સાફ થઈ જાય તેમ અમાત્યના અચીંત્યા ઉત્તેજિત પ્રતિભાનથી રાણાની મૂળની અનિચ્છા પણ અદ્રશ્ય થઈ ગઈ. એથી પણ વધારે એ થયું કે અમાત્ય મ્હારે જ અનુકૂળ માર્ગે કામ કરશે એવી રાણાની ખાતરી થઈ સેવ્યજનની ચિત્તવૃત્તિને અનુકૂળ કેમ કરી દેવી અને અનુકૂળ કેમ દેખાવું એ બરોબર દેખાડી આપે એવું સેવક-બુદ્ધિનું આ પરાક્રમ જોઈ નવીનચંદ્ર અદ્દભુત આશ્ચર્યમાં પડ્યો. આશ્ચર્યતુલા ઠેકાણે આવતાં આ પરાક્રમ કરવાનો પ્રસંગ પાડનાર સેવકવૃત્તિની તેને દયા આવી. સેવ્યજનને પ્રસન્ન કરવાના જ અથવા તેને અપ્રસન્ન ન થવા દેવાના હેતુથી પોતાના અંત:કરણને ઢાંકી નવીન–અભિત્તિ ચિત્ર જેવું-શબ્દજાળ રચવું પડે, જરી પણ વૈતથ્યવાળી<ref>અસલ રૂપ હેાય તેથી જુઠું–જુઠું તે વિતથ; વૈતથ્ય=વિતથપણું.</ref> વૃત્તિ બતાવવી પડે:- આ સેવક - ભાવ નવીનચંદ્રને પવિત્ર ચિત્તનો અપભ્રંશકર લાગ્યો. જે સેવ્યભાવ જાણ્યે – અજાણ્યે પણ અા દશાનો ઉત્પાદક થઈ પડે છે તે સ્વ-પર-પાતક લાગ્યો. અા અપભ્રંશ અને પાતકતાના હેતુ ઉભય ભાવના સ્વભાવભૂત-પ્રકૃતિસ્થ–લાગ્યા અને પળવાર પ્રત્યક્ષ સ્વમમાંથી દ્રષ્ટિને અંત:સંક્રાત કરી પાસે કોઈ ન હોય તેમ મનમાં બોલી ઉઠ્યો, “ખરી વાત છે !"

નવીનચંદ્ર અા નવીન નાટક જોઈ જ રહ્યો. રાણો અમાત્ય–બુદ્ધિને પ્રતિકૂળ થતો પ્રથમ અટક્યો હતો પરંતુ કાંઈક અનિચ્છાથી અટક્યો હતો. નરભેરામ તે અનિચ્છાને વધારે એવા શબ્દ બોલ્યો. બુદ્ધિધનના શબ્દથી તે અનિચ્છા વધતી અટકી એટલું જ નહી, પણ વાયુના અચીંત્યા ઝપાટાથી માર્ગપરની ધુળ સાફ થઈ જાય તેમ અમાત્યના અચીંત્યા ઉત્તેજિત પ્રતિભાનથી રાણાની મૂળની અનિચ્છા પણ અદ્રશ્ય થઈ ગઈ. એથી પણ વધારે એ થયું કે અમાત્ય મ્હારે જ અનુકૂળ માર્ગે કામ કરશે એવી રાણાની ખાતરી થઈ સેવ્યજનની ચિત્તવૃત્તિને અનુકૂળ કેમ કરી દેવી અને અનુકૂળ કેમ દેખાવું એ બરોબર દેખાડી આપે એવું સેવક-બુદ્ધિનું આ પરાક્રમ જોઈ નવીનચંદ્ર અદ્દભુત આશ્ચર્યમાં પડ્યો. આશ્ચર્યતુલા ઠેકાણે આવતાં આ પરાક્રમ કરવાનો પ્રસંગ પાડનાર સેવકવૃત્તિની તેને દયા આવી. સેવ્યજનને
૧.જાદુભરેલી
​પ્રસન્ન કરવાના જ અથવા તેને અપ્રસન્ન ન થવા દેવાના હેતુથી પોતાના
અંત:કરણને ઢાંકી નવીન–અભિત્તિ ચિત્ર જેવું-શબ્દજાળ રચવું પડે, જરી પણ વૈતથ્યવાળી[૧] વૃત્તિ બતાવવી પડે:- આ સેવક - ભાવ નવીનચંદ્રને પવિત્ર ચિત્તનો અપભ્રંશકર લાગ્યો. જે સેવ્યભાવ જાણ્યે – અજાણ્યે પણ અા દશાનો ઉત્પાદક થઈ પડે છે તે સ્વ-પર-પાતક લાગ્યો. અા અપભ્રંશ અને પાતકતાના હેતુ ઉભય ભાવના સ્વભાવભૂત-પ્રકૃતિસ્થ–લાગ્યા અને પળવાર પ્રત્યક્ષ સ્વમમાંથી દ્રષ્ટિને અંત:સંક્રાત કરી પાસે કોઈ ન હોય તેમ મનમાં બોલી ઉઠ્યો, “ખરી વાત છે !"
" The man
"Of virluous Soul commands not, nor obeys.
"Of virluous Soul commands not, nor obeys.
"Power, like a desolating pestilence,
"Power, like a desolating pestilence,
Line 177: Line 158:
"Bane of all genius, virtue, freedom, truth,
"Bane of all genius, virtue, freedom, truth,
"Makes, slaves of men, and of the human frame
"Makes, slaves of men, and of the human frame
"A mechanized automation. ”*[૨] [૩]
"A mechanized automation. ”*<ref>Shelley's Queen Mab.</ref><ref>" વિશુદ્ધ આત્માવાળો પુરુષ આજ્ઞા કરતો નથી. ઉપાડતો નથી, જગતનેશૂન્ય ક૨ના૨ કેાઇ સર્વવ્યાપી રોગની પેઠે સત્તા જેને સ્પર્શે છે તેને ભ્રષ્ટકરી દે છે; અને સર્વ બુદ્ધિ, શુદ્ધિ (સદ્દગુણ), મુક્તિ (સ્વતંત્રતા), અને સદુક્તિ(સત્યોક્તિ) એ સર્વના વિષ જેવું આજ્ઞાધારણ માનવીને દાસ કરી દે છે અનેઆ માનુષી ધટનાને માત્ર એક ગતિમાન જડયંત્ર જેવી કરી મુકે છે.”</ref>
 
કોણ જાણે ક્યાંથી આ કવિતા તેના સ્મરણમાં સ્ફુરી આવી અને વિચારમાં પડી પાછળના ઝાડને ટેકો દેઈ તે પોતાના ઘરમાં હોય તેમ કવિતાના છેલાં ચરણ બોલતાં બોલતાં તેના હાથ છાતી ચાંપી પાછો અચીન્ત્યા પ્હોળા – છુટા થઈ બે પાસ પડ્યા. ઈંગ્રેજ કવિનો તીવ્ર વેગ પળવાર અાર્ચમસ્તિકને તીવ્ર સુરા પેઠે ચમકાવવા લાગ્યો. “ રાણાને અનુકૂળ કરી દેવા અમાત્યે નાટક ભજવ્યું ! વિશુદ્ધિનો એ જ અપધ્વંસ ! પોતાની સત્તાએ આ નાટક ઉત્પન્ન કરવા સમય આણ્યો - રાણા ! એ ત્‍હારી સત્તાનું દુષ્ફલ ! માનવી માનવી પર આજ્ઞા કરે – માનવી માનવી પાસે ક્ષુદ્ર બની જાયઃ એ ઉભય પરિણામ અનિષ્ટ છે !” વિચારની ચમક મસ્તિકના આખા ક્ષિતિજમાં વીજળીની ત્વરાથી દોડાદોડ કરવા લાગી. અન્તે ચમક થાકતાં મન્દ ચંદ્રિકા પેઠે આર્ય કોમળતા સ્ફુરવા લાગી. “ ઈશ્વર, તને ગમ્યું તે ખરું. તને લાગી તે ઘટના યોગ્ય.” “ મને લાગે છે કે મ્હારી દ્રષ્ટિ જ એવી

૧. અસલ રૂપ હેાય તેથી જુઠું–જુઠું તે વિતથ; વૈતથ્ય=વિતથપણું.
કોણ જાણે ક્યાંથી આ કવિતા તેના સ્મરણમાં સ્ફુરી આવી અને વિચારમાં પડી પાછળના ઝાડને ટેકો દેઈ તે પોતાના ઘરમાં હોય તેમ કવિતાના છેલાં ચરણ બોલતાં બોલતાં તેના હાથ છાતી ચાંપી પાછો અચીન્ત્યા પ્હોળા – છુટા થઈ બે પાસ પડ્યા. ઈંગ્રેજ કવિનો તીવ્ર વેગ પળવાર અાર્ચમસ્તિકને તીવ્ર સુરા પેઠે ચમકાવવા લાગ્યો. “ રાણાને અનુકૂળ કરી દેવા અમાત્યે નાટક ભજવ્યું ! વિશુદ્ધિનો એ જ અપધ્વંસ ! પોતાની સત્તાએ આ નાટક ઉત્પન્ન કરવા સમય આણ્યો - રાણા ! એ ત્‍હારી સત્તાનું દુષ્ફલ ! માનવી માનવી પર આજ્ઞા કરે – માનવી માનવી પાસે ક્ષુદ્ર બની જાયઃ એ ઉભય પરિણામ અનિષ્ટ છે !” વિચારની ચમક મસ્તિકના આખા ક્ષિતિજમાં વીજળીની ત્વરાથી દોડાદોડ કરવા લાગી. અન્તે ચમક થાકતાં મન્દ ચંદ્રિકા પેઠે આર્ય કોમળતા સ્ફુરવા લાગી. “ ઈશ્વર, તને ગમ્યું તે ખરું. તને લાગી તે ઘટના યોગ્ય.” “ મને લાગે છે કે મ્હારી દ્રષ્ટિ જ એવી છે. આવો સારો રાજા અને આવો સારો પ્રધાન - તેની વચ્ચેયે અાવું
* Shelley's Queen Mab.
" વિશુદ્ધ આત્માવાળો પુરુષ આજ્ઞા કરતો નથી. ઉપાડતો નથી, જગતનેશૂન્ય ક૨ના૨ કેાઇ સર્વવ્યાપી રોગની પેઠે સત્તા જેને સ્પર્શે છે તેને ભ્રષ્ટકરી દે છે; અને સર્વ બુદ્ધિ, શુદ્ધિ (સદ્દગુણ), મુક્તિ (સ્વતંત્રતા), અને સદુક્તિ(સત્યોક્તિ) એ સર્વના વિષ જેવું આજ્ઞાધારણ માનવીને દાસ કરી દે છે અનેઆ માનુષી ધટનાને માત્ર એક ગતિમાન જડયંત્ર જેવી કરી મુકે છે.”
​છે. આવો સારો રાજા અને આવો સારો પ્રધાન - તેની વચ્ચેયે અાવું
થાય ત્યારે ઇશ્વરેચ્છા જ મ્હારા જેવા વિચારના સર્વ હોય તો જગત્ કેમ ચાલે ?"
થાય ત્યારે ઇશ્વરેચ્છા જ મ્હારા જેવા વિચારના સર્વ હોય તો જગત્ કેમ ચાલે ?"

Line 191: Line 167:
અનુમાનનો એ ઉપસંહાર થતાં અંતઃસ્વપ્ન અદ્રશ્ય થયું. આ સર્વ મનમાં વિચારતાં વિચારતાં શૂન્ય અક્ષથી પ્રત્યક્ષને લક્ષ્ય કરતો હતો તેને ઠેકાણે અક્ષ-પ્રત્યક્ષનો શુદ્ધ સંયોગ થયો અને અક્ષદ્ધારના છજામાં મન પણ આવીને બેઠું. કારભારીની વાર્તા નવીનચંદ્ર જોવા સાંભળવા લાગ્યો.

વિચારોને શાન્તિશય્યામાં સુવાડતાં સુવાડતાં તપ્ત મસ્તિક કપાળે કરચલીયો રચી વળી અંતગર્જના કરી ઉઠ્યું: “સેવ્ય જનો ! બોલતાં, ચાલતાં, કાંઈ પણ કરતાં, પ્રતિપળ લક્ષમાં રાખજો – ભુલશો નહીં – કે તમારા ક્ષુદ્રમાં ક્ષુદ્ર સેવકો પણ તમારા જેવા જ માનવી છે - તમારા જેટલી જ સ્વતંત્રતાના વારસ છે – તમને ઈશ્વરે ઉપલે માળ બેસાડ્યા તે નીચલા માળવાળાને કચડી નાંખવાને નહી ! ” “ સેવકોને શ્વાનની પેઠે નહી પણ હસ્તીની પેઠે રાખજો[૧]" –“સેવકો, ઉદરને નિર્ભય
વિચારોને શાન્તિશય્યામાં સુવાડતાં સુવાડતાં તપ્ત મસ્તિક કપાળે કરચલીયો રચી વળી અંતગર્જના કરી ઉઠ્યું: “સેવ્ય જનો ! બોલતાં, ચાલતાં, કાંઈ પણ કરતાં, પ્રતિપળ લક્ષમાં રાખજો – ભુલશો નહીં – કે તમારા ક્ષુદ્રમાં ક્ષુદ્ર સેવકો પણ તમારા જેવા જ માનવી છે - તમારા જેટલી જ સ્વતંત્રતાના વારસ છે – તમને ઈશ્વરે ઉપલે માળ બેસાડ્યા તે નીચલા માળવાળાને કચડી નાંખવાને નહી ! ” “ સેવકોને શ્વાનની પેઠે નહી પણ હસ્તીની પેઠે રાખજો<ref>*लाड़्गूलचालनमधश्चरणाचपातं भूमौ निपत्य वदनोदरदर्शनं च ।<br>
 
श्वा पिण्डदस्य कुरुते गजपुङ्गवस्तु धीरं विलोकयति चाटुशतैश्व भुङ्क्ते ॥<br>વાસ્તે તું પણ ચોર હોય
*लाड़्गूलचालनमधश्चरणाचपातं भूमौ निपत्य वदनोदरदर्शनं च ।
भर्तृहरि</ref>" –“સેવકો, ઉદરને નિર્ભય
श्वा पिण्डदस्य कुरुते गजपुङ्गवस्तु धीरं विलोकयति चाटुशतैश्व भुङ्क्ते ॥
भर्तृहरि

​રાખવા કરતાં પણ બીજા ગુરુત્તર ધર્મ તમારે છે – સેવકધર્મમાં જ સર્વે
​રાખવા કરતાં પણ બીજા ગુરુત્તર ધર્મ તમારે છે – સેવકધર્મમાં જ સર્વે
Line 246: Line 220:
સ્વદેશ-વત્સલ હૃદયમાં લુટાતો આર્યદેશ સાંભરી આવ્યો અને અંધકારને સમયે અંતઃકરણ ભરાઈ આવતાં આંખમાંથી ખરખર અાંસુની ધારા પડવા માંડી. “ બુદ્ધિધન, હું ત્હારો દેાષ નથી ક્‌હાડતો. હું તને શુદ્ધ જોવા ઈચ્છું છું – જગત્ ચોર છે વાસ્તે તું પણ ચોર હોય એ હું ઈચ્છતો નથી–પણ અા

"साक्षरा विपरीता राक्षसा भवन्ति"
<center>'''"साक्षरा विपरीता राक्षसा भवन्ति"'''</center>
“તેના આગળ નું એ છે હાનિકારક છે !” સર્વે વિચાર શોકમાં લીન થયા - અદ્રશ્ય થયા અને તકીયો દેઈ બેઠેલો પરદેશી સુવર્ણપુરના રાજ્ય- તંત્રીયોથી સર્વ વાતે જુદો પડ્યો. “ રંક અાર્યબન્ધુઓ ! હું તમારે વાસ્તે શું કરું ? મને કાંઈ સુઝતું નથી.” એ શબ્દ મુખમાંથી નીકળી ગયા; પણ ચિન્તાઓના સલવાટમાં, સ્વાર્થશોધના આવેગમાં, વાર્તાની લ્હેમાં, અને ખટપટના આવેશમાં પડેલાં ક્ષુદ્રચિત્તોમાં તે શબ્દ પ્રવેશ કરવા ન પામ્યા– ​ચિત્તમાં તો શું પણ કર્ણમાં એ જવા ન પામ્યા. આ પરિણામનું જોખમ ઘોડાગાડીના નિર્ઘોષને માથે ન હતું, કારણ નિર્ઘોષ છતાં બુદ્ધિધન અને નરભેરામ પરસ્પરની વાતો સાંભળી શકતા હતા.

18,450

edits

Navigation menu