રાણો પ્રતાપ/પહેલો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:

{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|ત્યારે હવે ભવાનીની સાક્ષીએ શપથ લ્યો.
|ત્યારે હવે ભવાનીની સાક્ષીએ શપથ લ્યો.
}}
}}
{{Ps
{{Ps
|બધા :
|'''બધા''' :
|લેવડાવો શપથ.
|લેવડાવો શપથ.
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|બોલો, કે અમે ચિતોડને ખાતર જરૂર પડશે તો જીવ કાઢી દેશું.
|બોલો, કે અમે ચિતોડને ખાતર જરૂર પડશે તો જીવ કાઢી દેશું.
}}
}}
{{Ps
{{Ps
|બધા :
|'''બધા''' :
|અમે ચિતોડને ખાતર જરૂર પડશે તો જીવ કાઢી દેશું.
|અમે ચિતોડને ખાતર જરૂર પડશે તો જીવ કાઢી દેશું.
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|બોલો, જ્યાં સુધી ચિતોડ ન જિતાય —
|બોલો, જ્યાં સુધી ચિતોડ ન જિતાય —
}}
}}
{{Ps
{{Ps
|બધા :
|'''બધા''' :
|જ્યાં સુધી ચિતોડ ન જિતાય —
|જ્યાં સુધી ચિતોડ ન જિતાય —
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|ત્યાં સુધી ખાખરાના પાનમાં અનાજ ખાશું.
|ત્યાં સુધી ખાખરાના પાનમાં અનાજ ખાશું.
}}
}}
{{Ps
{{Ps
|બધા :
|'''બધા''' :
|ત્યાં સુધી ખાખરાના પાનમાં અનાજ ખાશું.
|ત્યાં સુધી ખાખરાના પાનમાં અનાજ ખાશું.
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|ત્યાં સુધી દર્ભની પથારી કરશું.
|ત્યાં સુધી દર્ભની પથારી કરશું.
}}
}}
{{Ps
{{Ps
|બધા :
|'''બધા''' :
|દર્ભની પથારી કરશું.
|દર્ભની પથારી કરશું.
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|ત્યાં સુધી વસ્ત્રાભૂષણો અળગાં રાખશું, વિલાસના કોઈ સાધન તરફ નજર ન કરશું.
|ત્યાં સુધી વસ્ત્રાભૂષણો અળગાં રાખશું, વિલાસના કોઈ સાધન તરફ નજર ન કરશું.
}}
}}
{{Ps
{{Ps
|બધા :
|'''બધા''' :
|વસ્ત્રાભૂષણો અળગાં રાખશું; વિલાસના કોઈ સાધન તરફ નજર ન કરશું.
|વસ્ત્રાભૂષણો અળગાં રાખશું; વિલાસના કોઈ સાધન તરફ નજર ન કરશું.
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|અને શપથ લ્યો, કે જીવશું ત્યાં સુધી તો શું પણ વંશપરંપરા સુધી, જીવ જાય તોયે ગુલામી નહિ કરીએ.
|અને શપથ લ્યો, કે જીવશું ત્યાં સુધી તો શું પણ વંશપરંપરા સુધી, જીવ જાય તોયે ગુલામી નહિ કરીએ.
}}
}}
{{Ps
{{Ps
|બધા :
|'''બધા''' :
|નહિ કરીએ.
|નહિ કરીએ.
}}
}}
{{Right|[પુરોહિત ‘સ્વસ્તિ સ્વસ્તિ’ કહીને પુણ્ય-જળની અંજલિ છાંટી. પ્રતાપ ઊઠીને ઊભો થયો. સરદારો પણ ઊઠ્યા. સરદારોને સંબોધીને પ્રતાપ બોલે છે.]}}
{{Right|[પુરોહિત ‘સ્વસ્તિ સ્વસ્તિ’ કહીને પુણ્ય-જળની અંજલિ છાંટી. પ્રતાપ ઊઠીને ઊભો થયો. સરદારો પણ ઊઠ્યા. સરદારોને સંબોધીને પ્રતાપ બોલે છે.]}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|ભૂલશો મા, રજપૂત સરદારો! કે આજ માડીની સાક્ષીએ, પોતપોતાની સમશેરની સ્પર્શ કરીને તમે આ શપથ લીધા છે, સાવધાન! એ શપથ કદી ન તૂટે.
|ભૂલશો મા, રજપૂત સરદારો! કે આજ માડીની સાક્ષીએ, પોતપોતાની સમશેરની સ્પર્શ કરીને તમે આ શપથ લીધા છે, સાવધાન! એ શપથ કદી ન તૂટે.
}}
}}
{{Ps
{{Ps
|બધા :
|'''બધા''' :
|ધડથી માથું નોખું થાય તોપણ નહિ, રાણા!
|ધડથી માથું નોખું થાય તોપણ નહિ, રાણા!
}}
}}
Line 78: Line 78:
}}
}}
{{Ps
{{Ps
|પુરોહિત :
|'''પુરોહિત''' :
|રાણા, લીધેલું વ્રત પળાશે કે?
|રાણા, લીધેલું વ્રત પળાશે કે?
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|ન પળાય તો લઉં શા માટે, ગુરુ!
|ન પળાય તો લઉં શા માટે, ગુરુ!
}}
}}
{{Ps
{{Ps
|પુરોહિત :
|'''પુરોહિત''' :
|આશીર્વાદ છે મારા, કે એ શપથ પાર ઊતરો!
|આશીર્વાદ છે મારા, કે એ શપથ પાર ઊતરો!
}}
}}
{{Right|[પુરોહિત જાય છે, પ્રતાપ ટહેલતો ટહેલતો સ્વગત બોલે છે.]}}
{{Right|[પુરોહિત જાય છે, પ્રતાપ ટહેલતો ટહેલતો સ્વગત બોલે છે.]}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|અકબર! અધર્મ યુદ્ધ કરીને, છૂપી રીતે જયમલનો વધ કરીને તેં ચિતોડનો કબજો લીધો છે. પરંતુ અમે તો ક્ષત્રિયનાં બાળક. બાવડાંમાં બળ હશે તો ધર્મયુદ્ધ ખેડીને ચિતોડ ઘેર કરશું; પણ અધર્મ યુદ્ધ નહિ કરીએ. તું મોગલ : બહુ દૂર દેશથી ચાલ્યો આવે છે. આંહીં આવીને કંઈક શીખી જા; શીખી જા કે એકાગ્રતા, સહિષ્ણુતા અને સાચાં શૌર્ય કોને કહેવાય; શીખી જા, ઓ વિદેશી! કે સ્વદેશને ખાતર પ્રાણ શી રીતે કાઢી દેવાય.

{{Right|[પછી પ્રતાપ દેવીની સામે હાથ જોડી ઘૂંટણીએ પડે છે.]}}
{{Right|[પછી પ્રતાપ દેવીની સામે હાથ જોડી ઘૂંટણીએ પડે છે.]}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|ઓ માડી! એવું કરજે કે આ શપથ પાર ઊતરે, ધર્મનો જય થાય અને મહત્તા સદા મહાન જ રહે.
|ઓ માડી! એવું કરજે કે આ શપથ પાર ઊતરે, ધર્મનો જય થાય અને મહત્તા સદા મહાન જ રહે.
}}
}}
{{Ps
{{Right|[ઊઠીને પાછળ જુએ તો નાનો ભાઈ શક્તસિંહ ઊભેલો.]}}
{{Right|[ઊઠીને પાછળ જુએ તો નાનો ભાઈ શક્તસિંહ ઊભેલો.]}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|કોણ, શક્તસિંહ?
|કોણ, શક્તસિંહ?
}}
}}
{{Ps
{{Ps
|શક્ત :
|'''શક્ત''' :
|હા, મોટાભાઈ, એ તો હું છું.
|હા, મોટાભાઈ, એ તો હું છું.
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|આટલો વખત તું ક્યાં હતો?
|આટલો વખત તું ક્યાં હતો?
}}
}}
{{Ps
{{Ps
|શક્ત :
|'''શક્ત''' :
|કેટલો વખત?
|કેટલો વખત?
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|આ અમે પૂજા કરતા હતા એટલો વખત.
|આ અમે પૂજા કરતા હતા એટલો વખત.
}}
}}
{{Ps
{{Ps
|શક્ત :
|'''શક્ત''' :
|આ હમણાં?
|આ હમણાં?
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|હા!
|હા!
}}
}}
{{Ps
{{Ps
|શક્ત :
|'''શક્ત''' :
|પ્રશ્ન બાંધતો હતો.
|પ્રશ્ન બાંધતો હતો.
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|પ્રશ્ન બાંધતો હતો? પ્રશ્ન શાના?
|પ્રશ્ન બાંધતો હતો? પ્રશ્ન શાના?
}}
}}
{{Ps
{{Ps
|શક્ત :
|'''શક્ત''' :
|હા ભાઈ! પ્રશ્ન બાંધી ગણતરી કરતો હતો. ભવિષ્યના અંધકારમાં ડોકિયું કરતો હતો. જીવનના આ ભેદપ્રશ્નોને ઉકેલતો હતો.
|હા ભાઈ! પ્રશ્ન બાંધી ગણતરી કરતો હતો. ભવિષ્યના અંધકારમાં ડોકિયું કરતો હતો. જીવનના આ ભેદપ્રશ્નોને ઉકેલતો હતો.
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|દેવીની પૂજા ન કરી?
|દેવીની પૂજા ન કરી?
}}
}}
{{Ps
{{Ps
|શક્ત :
|'''શક્ત''' :
|પૂજા? ના, ભાઈ! પૂજામાં મને શ્રદ્ધા નથી. હવે પૂજા કર્યે કાંઈ નહિ વળે, ભાઈ! જુઓને આ જોગમાયા! લાંબી જીભ કાઢીને બસ બેઠી જ રહી છે. મૂંગી, અચળ, માટીની રંગેલી આ મૂર્તિ! કશી તાકાત નહિ, લગારે જીવ નહિ. દેવીની પૂજા કર્યે કાંઈ નહિ વળે, મોટાભાઈ! એ કરતાં તો પ્રશ્ન ગણવામાં જ સાર છે. હું તો પ્રશ્ન ઉકેલતો હતો, જીવતરની સમસ્યાઓ ભેદતો હતો.

|સમસ્યા વળી શાની?
|સમસ્યા વળી શાની?
}}
}}
{{Ps
{{Ps
|શક્ત :
|'''શક્ત''' :
|સમસ્યા તો એ, કે પુનર્જન્મની વાત સાચી કે ખોટી! હું તો નથી માનતો. કદાચ સાચી હોયે ખરી. સંસારમાં આવીને માનવી પાછો ચાલ્યો જાય — જેવી રીતે આકાશમાં ધૂમકેતુ આવીને અદૃશ્ય થાય; પછી એ આકાશમાં તો ન દેખાય, પણ કદાચ કોઈ બીજા આસમાનમાં ઊગતો હશે. અથવા કદાચ એમ પણ માની શકાય કે બે-ચાર શક્તિઓ ભેળી થાય એટલે માનવી બની જાય; વળી એ શક્તિઓ વિખૂટી પડે ત્યારે માનવી મરી જાય — એ ‘હું’ છિન્નભિન્ન બની જાય અને દસ- -વીસ પામર ‘હું’ પલટીને એકાદ કોઈ જબરદસ્ત ‘હું’ બની જાય!

|પ્રતાપ : [હસીને] શક્તા! જિંદગીભર શું મનમાં ને મનમાં આવી સમસ્યાઓ જ ખડી કર્યા કરીશ, ને એનાં જ ચૂંથણાં ચૂંથીશ? સમસ્યાઓનો તો સુમાર ન આવે, નિર્ણયોનો છેડો ન આવે. નકામા વિચારો છોડીને ચાલ, ભાઈ! કામે વળગીએ. આપણી સાદી અક્કલમાં જે કાંઈ ઊતરે, જે કાંઈ સહેજે સરલપણે બની શકે, તેવું તેવું કર્યા કરીએ.
|'''પ્રતાપ''' :
|[હસીને] શક્તા! જિંદગીભર શું મનમાં ને મનમાં આવી સમસ્યાઓ જ ખડી કર્યા કરીશ, ને એનાં જ ચૂંથણાં ચૂંથીશ? સમસ્યાઓનો તો સુમાર ન આવે, નિર્ણયોનો છેડો ન આવે. નકામા વિચારો છોડીને ચાલ, ભાઈ! કામે વળગીએ. આપણી સાદી અક્કલમાં જે કાંઈ ઊતરે, જે કાંઈ સહેજે સરલપણે બની શકે, તેવું તેવું કર્યા કરીએ.
}}
}}
{{Ps
{{Right|[એ વખતે પ્રધાન ભામાશા દાખલ થાય છે.]}}
{{Right|[એ વખતે પ્રધાન ભામાશા દાખલ થાય છે.]}}
}}
{{Ps
{{Ps
|ભામાશા :
|'''ભામાશા''' :
|રાણાજી!
|રાણાજી!
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|કેમ, મંત્રીજી! શા ખબર?
|કેમ, મંત્રીજી! શા ખબર?
}}
}}
{{Ps
{{Ps
|ભામાશા :
|'''ભામાશા''' :
|ઘોડો તૈયાર છે, બાપુ!
|ઘોડો તૈયાર છે, બાપુ!
}}
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|'''પ્રતાપ''' :
|ચાલો, શક્તા! રાજધાનીમાં ચાલો, ઘણાં કામ કરવાનાં છે. ચાલો, ચાલો કોમલમીરમાં.
|ચાલો, શક્તા! રાજધાનીમાં ચાલો, ઘણાં કામ કરવાનાં છે. ચાલો, ચાલો કોમલમીરમાં.
}}
}}
{{Ps
{{Ps
|શક્ત :
|'''શક્ત''' :
|આવું છું.
|આવું છું.
}}
}}
{{Right|[પ્રતાપ ને ભામાશા જાય છે. શક્તસિંહ એકલો ટેલે છે.]}}
{{Ps
{{Ps
{Right|[પ્રતાપ ને ભામાશા જાય છે. શક્તસિંહ એકલો ટેલે છે.]}}
|'''શક્તસિંહ''' :  
}}
{{Ps
|શક્તસિંહ :  
|જન્મભૂમિ! મારે ને એને શો સંબંધ! એને વળી મારી સાથે શાનું સગપણ! આંહીં હું જન્મ્યો એટલા કારણે કાંઈ હું એના બંધનમાં નથી આવી જતો. અહીં ન જન્મ્યો હોત તો શું હું કાંઈ જન્મ્યા વિના રહેત? બીજે ગમે ત્યાં જન્મ્યો હોત — દરિયાની છાતી પર, ગગનમંડળમાં, અરે, ગમે ત્યાં! જન્મભૂમિ! જન્મભૂમિએ તો આજ સુધી મને દેશવટો દીધેલો હતો; મને મૂઠી અનાજ ખાવા દેતી નહોતી. એવી જન્મભૂમિને ખાતર જીવતરનો ભોગ દેવા હું શા માટે જાઉં? પ્રતાપ! તું મેવાડનો રાણો : મેવાડને ખાતર તું આહુતિ આપ તે ભલે, પણ હું શા માટે આપું? મેવાડ મારી શી સગી થાય છે? કશીયે નહિ.

{{Right|[શક્તસિંહ ધીરે ધીરે જંગલમાંથી ચાલ્યો જાય છે.]}}
{{Right|[શક્તસિંહ ધીરે ધીરે જંગલમાંથી ચાલ્યો જાય છે.]}}
{{Ps
26,604

edits

Navigation menu