સરસ્વતીચંદ્ર ભાગ ૧/ચાલ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચાલ્યો|}} {{Poem2Open}} “ભાઈસાહેબ, બોલ્યું, ચાલ્યું માફ કરજો, મ્હાર...")
 
No edit summary
 
Line 106: Line 106:

ગાડાવાળાએ ગાવા – લલકારવા – માંડ્યું :
ગાડાવાળાએ ગાવા – લલકારવા – માંડ્યું :
<poem>
“મ્હારાં ઠકરાળાં હો ! તમારા દાડમની કળી શા દાંત !
“મ્હારાં ઠકરાળાં હો ! તમારા દાડમની કળી શા દાંત !
“ઘેરે આવજો હો ! આપણે વાળીશું ગુપત ગાંઠ.
“ઘેરે આવજો હો ! આપણે વાળીશું ગુપત ગાંઠ.
Line 113: Line 114:

“ઘેરે આવજે હો ! આપણે મ્હાલીશું માઝમ રાત !”
“ઘેરે આવજે હો ! આપણે મ્હાલીશું માઝમ રાત !”
</poem>
લલકાર આખે લાંબે માર્ગે વ્યાપ્યો.
લલકાર આખે લાંબે માર્ગે વ્યાપ્યો.

Line 118: Line 120:

“જીવની આશા તે ડુંગર જેવડી, મરવું પગલાંની હેઠ,
“જીવની આશા તે ડુંગર જેવડી, મરવું પગલાંની હેઠ,
"મ૨ણસમે ત્હારું કો નહી, સગું ના'વે કો ઠેઠ-જીવ૦”*[૧]
"મ૨ણસમે ત્હારું કો નહી, સગું ના'વે કો ઠેઠ-જીવ૦”<ref>પ્રવર્તમાન લોકગીતમાંથી.</ref>

સુતેલા સરસ્વતીચંદ્રની આંખમાં આંસુ આવ્યાં – “મરવું - મરવું - કુમુદ - કુમુદ - ” કરતું કરતું તેનું રોતું હૃદય તાપમાં નિદ્રાવશ થઈ ગયું ધડકતા હૃદયને, સૂક્ષ્મ અને ચિત્ર સંસ્કારી સ્વપ્નસૃષ્ટિને, ચેતનને ચેતનના હૃદયમાં રહેલા ચેતનને, અને એમ કંઈ કંઈ ૨ત્નોને અંતર્મન્ વ્‌હેતું હૃદયશુન્ય જડ ગાડું ધીમે ધીમે ચાલવા લાગ્યું. ઉંઘતો ઉંઘતો સરસ્વતીચંદ્ર નવા અજાણ્યા સંસારમાં ચાલ્યો - ક્યાં જવું છે તેનું ભાન ન હતું, શું કરીશ તેનો વિચાર ન હતો, અને શું અનુભવાશે તેની કલ્પના ન હતી ! જન્મતો માનવી બીજું શું કરે છે ?

Line 132: Line 134:
ગાડામાં ડોશી બેઠી હતી તે કંઈક લૌકિક કવિયોનાં પદ ગાતી હતી અને તેમાંથી છુટક ત્રુટક કડકા સરસ્વતીચંદ્રના હૃદયમાં પેંસતા હતા.
ગાડામાં ડોશી બેઠી હતી તે કંઈક લૌકિક કવિયોનાં પદ ગાતી હતી અને તેમાંથી છુટક ત્રુટક કડકા સરસ્વતીચંદ્રના હૃદયમાં પેંસતા હતા.

<poem>
“સુખ દુઃખ મનમાં ન આણીયે, ઘટ સાથે રે ઘડીયાં;
“સુખ દુઃખ મનમાં ન આણીયે, ઘટ સાથે રે ઘડીયાં;
“ટાંળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડીયાં.”[૧]
“ટાંળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડીયાં.”<ref>નરસિંહ મ્હેતો.</ref>

* * * * * * * * *
* * * * * * * * *
Line 145: Line 148:
* * * * * * * * *
* * * * * * * * *
“હાંજી ક્‌હેતા હજારો ઉઠતા, ચાલતાં લશક૨લાવ જી
“હાંજી ક્‌હેતા હજારો ઉઠતા, ચાલતાં લશક૨લાવ જી
“તે નર ચા૯યા રે એકલા, નહી પેંજાર પાવજી-જંગલο[૨]
“તે નર ચા૯યા રે એકલા, નહી પેંજાર પાવજી-જંગલο<ref>નિષ્કુલાનંદ.</ref>

સરસ્વતીચંદ્ર સ્વપ્નસ્થ હતો તેને અનેક ડુસકાં ભરતી આકાશમાં અદ્ધર ઘટકતી ગાડા પાછળ દોડતી આવું આવું ગાતી કુમુદસુંદરી દેખાઈ. વળી ડોશી ગાવા લાગી:
સરસ્વતીચંદ્ર સ્વપ્નસ્થ હતો તેને અનેક ડુસકાં ભરતી આકાશમાં અદ્ધર ઘટકતી ગાડા પાછળ દોડતી આવું આવું ગાતી કુમુદસુંદરી દેખાઈ. વળી ડોશી ગાવા લાગી:
Line 153: Line 156:

** ** ** **
** ** ** **
“વાદળની છાયા રે, જોતાં જોતાં છેટે ગઈ!” [૩]
“વાદળની છાયા રે, જોતાં જોતાં છેટે ગઈ!” <ref>દેવાનંદ</ref>
</poem>

*નરસિંહ મ્હેતો.
*નિષ્કુલાનંદ.
*દેવાનંદ
​અચીંતી આંખ ઉઘડી અને વાદળની છાયા ભણી કુમુદસુંદરીની
​અચીંતી આંખ ઉઘડી અને વાદળની છાયા ભણી કુમુદસુંદરીની
છાયા અદૃશ્ય થઈ. આંખ ફરી મીંચાઈ ડોશીનું ગાન તો ચાલતું હતું.
છાયા અદૃશ્ય થઈ. આંખ ફરી મીંચાઈ ડોશીનું ગાન તો ચાલતું હતું.
Line 180: Line 181:
"પુઠ લેતી મૃત્યુતણી નિશા-નિરાશા કાળી;
"પુઠ લેતી મૃત્યુતણી નિશા-નિરાશા કાળી;
“પ્રીતિ પાછળ દુખની છાય, ઢાંકતી આંખ, પડે ઉઘાડી;
“પ્રીતિ પાછળ દુખની છાય, ઢાંકતી આંખ, પડે ઉઘાડી;
“ચ્હડી ઉભય[૧] કાળ–હય–પીઠે કરે બળ-સ્વારી,
“ચ્હડી ઉભય<ref>નિરાશા અને દુઃખ.</ref> કાળ–હય–પીઠે કરે બળ-સ્વારી,

*નિરાશા અને દુઃખ.
"પી જતી "આજ" ને આજ "કાલ" અભિમાની જેરભરી આવી
"પી જતી "આજ" ને આજ "કાલ" અભિમાની જેરભરી આવી
"ચુમ્બક – ઉર ચીરી કળી જતી લેહકુહાડી,
"ચુમ્બક – ઉર ચીરી કળી જતી લેહકુહાડી,
Line 196: Line 195:

"પડી, નિદ્રાવશ, હોડીને અંધ ઓછાડ, વીજળી સુતી;
"પડી, નિદ્રાવશ, હોડીને અંધ ઓછાડ, વીજળી સુતી;
" મુર્મુરકણિકા[૧] ભૂતિને[૨] ગર્ભ સ્ફુરી ર્‌હેતી;
" મુર્મુરકણિકા<ref>તનખો spark</ref> ભૂતિને<ref>રાખોડીને</ref> ગર્ભ સ્ફુરી ર્‌હેતી;
“ પ્રિય - દ્રષ્ટિ અપશ્ચિમ, ઉરે વિરહીયે, ગણી ૨ત્નસમ, ૨ાખી;
“ પ્રિય - દ્રષ્ટિ અપશ્ચિમ, ઉરે વિરહીયે, ગણી ૨ત્નસમ, ૨ાખી;
"મણિ રહે ખાણ અંધારાં માંહ્ય છુંપાઈઃ
"મણિ રહે ખાણ અંધારાં માંહ્ય છુંપાઈઃ
Line 204: Line 203:
"ધન્યભાગ્ય ! આ દમ્ભ નીચે
"ધન્યભાગ્ય ! આ દમ્ભ નીચે
“ રસિક ! ઉતરી પડ નીચે નીચે ! !”
“ રસિક ! ઉતરી પડ નીચે નીચે ! !”
નીચે નીચે !”.....૩ [૩]
નીચે નીચે !”.....૩ <ref>Shelley's Prometheus Unbound.</ref>

આ માનવીના દુઃખ નીચે ભારે મરતા હોય તેમ ધીમાચાલતા બળદની પાછળ ગાડું ખેંચાતું હતું, અને આગળ ઉડતા - તડકાથી ચળકતા ભડકા જેવા - ધુળકોટમાં પડવા માંડતી આહુતિની પેઠે અદ્રશ્ય બનતું, અદ્રશ્ય ભયભણી સરસ્વતીચંદ્રનાં પ્રારબ્ધ પેઠે - અદૃષ્ટ પેઠે – ચા૯યું.

તનખો spark
રાખોડીને
Shelley's Prometheus Unbound.
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu