અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દામોદર ખુ. બોટાદકર/આણાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> {{Center|''(હો રંગરસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો — એ ઢાળ)''}} આવી આવી વગડા વી...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
{{Center|''(હો રંગરસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો — એ ઢાળ)''}}
{{Center|'''(હો રંગરસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો — એ ઢાળ)'''}}
આવી આવી વગડા વીંધી વેલ્ય જો,
આવી આવી વગડા વીંધી વેલ્ય જો,
{{space}}ઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા;
{{space}}ઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા;
Line 32: Line 32:
{{space}}મહિયરને મારગડે શીળી છાંયડી;
{{space}}મહિયરને મારગડે શીળી છાંયડી;
પળ પળ પીવાં કૈંક જગતનાં ઝેર જો,
પળ પળ પીવાં કૈંક જગતનાં ઝેર જો,
{{space}}માડીના કરમાંય સજીવન સોગઠી.
{{space}}માડીના કરમાંય સજીવન સોગઠી.<br>
(રાસતરંગિણી, ચોથી આ. ૧૯૨૮, પૃ. ૫૧-૫૩)
{{Right|(રાસતરંગિણી, ચોથી આ. ૧૯૨૮, પૃ. ૫૧-૫૩)}}
</poem>
</poem>
887

edits

Navigation menu