સરસ્વતીચંદ્ર ભાગ ૨/હોલાયલી આગનો બાકી રહી ગયેલો તનખો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 39: Line 39:

“પ્રમાદધનને પણ નથી ગમતી તે ગમતી તુજને શાને?”

મુખ ઉપર દીનતા અને નેત્રમાં આંસુ નિર્ભર ઉભરાયાં.

Line 68: Line 68:
“પ્રિય ચંદ્ર તમે ઉપદેશ આપો છો કે,
“પ્રિય ચંદ્ર તમે ઉપદેશ આપો છો કે,
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
“પડયું પાનું સુધારી લે
“પડયું પાનું સુધારી લે
“છુટે ના તે નીભાવી લે”
“છુટે ના તે નીભાવી લે”
Line 88: Line 89:
“એ સઉ મ્હારે માટે જી,
“એ સઉ મ્હારે માટે જી,
“મરીશ હું તેને સાટે જી
“મરીશ હું તેને સાટે જી
</poem>
{{Poem2Open}}

“વળી એથી મ્હારો કૃતઘ્નતા-દોષ છુટશે, અને મ્હારે માથે જે કલંક આણવાનું વાદળ ચ્હડયું છે તે ઉતરી જશે અને મ્હારાં માતા પિતા અકારણ અપયશના મહાદુઃખમાંથી ઉગરશે !!”

Line 121: Line 124:

નદીમાં સરસ્વતીચંદ્રને શોધતી શોધતી પાણીના પ્રવાહપર એક સ્થળે સ્થિર દૃષ્ટિ કરી મનમાં ગણગણવા લાગી.
નદીમાં સરસ્વતીચંદ્રને શોધતી શોધતી પાણીના પ્રવાહપર એક સ્થળે સ્થિર દૃષ્ટિ કરી મનમાં ગણગણવા લાગી.
 
{{Poem2Close}}
<poem>
“જહાંગીર મુજ ધરે ફકીરી, જળચરનો સહચારો થયો ! "

“દુષ્ટ કુમુદને કાજ ઝુર્યો ને મ્હેલ છેડી - જળશાયી થયો !”

Line 136: Line 140:

<ref>ચરા.–એ રાગ.</ref>“ સ્વામી શોધે બીજીને, તજી મને !

“ સ્નેહી શોધે મને, તજીને મને !
“સ્નેહી શોધે મને, તજીને મને !
“શોધે સ્નેહી તે વ્યર્થ, એને નહી મળું;
“શોધે સ્નેહી તે વ્યર્થ, એને નહી મળું;
“દેહ દીધો સ્વામીને પાછો ક્યમ લઉ ?
“દેહ દીધો સ્વામીને પાછો ક્યમ લઉ ?
Line 179: Line 183:
“ મને લેજે, માટે, તું નિજ નીરમાં,
“ મને લેજે, માટે, તું નિજ નીરમાં,
“ વ્હેંચી દેજે શરીર-શબ *મીનમાં.<ref>માછલાંમાં</ref>”
“ વ્હેંચી દેજે શરીર-શબ *મીનમાં.<ref>માછલાંમાં</ref>”
</poem>
{{Poem2Open}}
કુમુદસુંદરીનું હૃદય આમ નિરંકુશ થઇ દ્રવતું હતું; શરીરના સ્વામીનું સામ્રાજ્ય શરીર ઉપર જ રાખી, તેણે બ્હારવટે મોકલેલું કોમળ હૃદય હૃદયના સ્વામીની પ્રીતિ અને દશાના સંકલ્પોથી આમ ઉન્માદવસ્થા ભોગવતું ઉત્કટ થતું હતું: તે કાળે તેનું શરીર તીરની ઉંચી ભેખડરૂપ આસન ઉપર અને આકાશરૂપ છત્ર નીચે દિવ્ય પ્રતિમા પેઠે સ્તબ્ધ હતું. નદી ઉપર વળેલી નેતર પેઠે – નાજુક વેલી પેઠે – તે ઘણીકવાર સુધી આમ ઉભી રહી. ચંદ્રગોળ નદી ઉપર આકાશમાં લટકી રહે તેમ એનું શોકના શાંત તેજથી તેજસ્વી અને નિશ્ચેષ્ટ મુખ અદ્ધર નીચું વળી નદીમાં પોતાના પ્રતિબિમ્બને જોતું હોય એમ લટકતું હતું. નદી ઉત્તરમાં કાંઇ સામે આલેખ પ્રતિબિમ્બરૂપે લખી રહી હોય એમ કુમુદને લાગતી હતી. નીચે આરસનાં જેવાં પગલાંને અગ્રભાગે રહેલી નખ-કળિયો, અને ઉપર ઉઘાડા રહેલા મુખની ઉજવળ દંતકળિયો, એ બે પોતાની વચ્ચેના શરીરને ઉચકી જનારી પાંખોનાં પિચ્છાગ્ર હોય એમ, સામસામી ઉભી રહી કંઇક સંકેત કરતી દેખાતી હતી.

18,450

edits

Navigation menu